Book Title: Haribal Macchinu Adbhut Charitra Tatha Mahaprabhavik Navsmaran Mool
Author(s): Hanssagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 34
________________ શ્રી હરિબલ મચી 30 : ન વિતર્ક કરવા કુસુમશ્રીનું તે વચન સાંભળીને હરિબલ વિત હા -અહો ! એક વાર પાળેલી જીવદયાનો પણ કે મહિમા! કે જે અપ્સરાના રૂપને પણ હણ કહેવડાવે છે આ વિદ્યાધરની પુત્રી, વિદ્યાધરને ત્યાગ કરીને પણ આ આલિંગન કરવાનું આગ્રહથી સ્વીકારે છે ! | 19-198 અહો ! દેવની માફક તે જીવદયા જ મારું મહાન ભાગ્યો એ પ્રમાણે હર્ષિત થએલ હરિબલ, તે બાળાને માનથી આદર આપતે થકે તેનું પાણિગ્રહણ કરીને પ્રસન્નતાનું જ ભાજન બનાવી. 14 - વિદ્યાધર કન્યા સહિત હરિબળનું - લંકાથી પાછા આવવું : હવે કુસુમશ્રી પણ હરિબલને કહેવા લાગી કે-હે નાથ ! કલ્પ ણ ઈચ્છનારને માટે પાપસ્થાનકની જેમ અહિં હમણ જ રહેવું યંગ્ય નથી 200 | કદાચિત પુષ્પબટુક આવી ચડે તે ભયંકર ક્રોધમાં આવીને અનર્થ પણ ન કરી શકે માટે આ સ્થાનેથી જલદી બીજે ચાલે. મે 201 / બિલ પણને ફળ વગરનું નિમંત્રણ આપવાથી સર્યું : કારણ કે દેના ઈન્દ્રોની જેમ ખેચરના ઈન્દ્રો કયારે પણ મજ કાર્યમાં આવતા નથી. 202 . અહિં આપ આજો અને બિભીષણને આમંત્રણ કર્યું છે, એ વાતની રાજાને ખાત્રી આપવા માટે તે સાચી ખાત્રીવાળું પણનું નિશાન (એંધાણુ) હું લાવી આપીશ.' કુસુમશ્રીએ હરિબલને એ પ્રમાણે કહીને અને તુલ નિર્વિધ્ર ઉપાય કરીને નિશાનીને માટે બિભીષણ માંથી અત્યંત ગુપ્તપણે ચંદ્રહાસ નામનું બિલ આ વાતની આપની ખાત્રીવાળું બિભીઆપીશ. # 23/ અને તુર્તજ છે - બિભીષણના, સહનું બિભીષણનું Scanned with CamScanner u nratnasuri M.S. S Jun Gun Aaradhat

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102