Book Title: Haribal Macchinu Adbhut Charitra Tatha Mahaprabhavik Navsmaran Mool
Author(s): Hanssagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________ અદભુત દૃષ્ટાંત ની જેમ વિના કારણે જ અત્યંત હસતે અને ઉલ્લુસતો હે માન્ય સ્ત્રીઓ ! યુવાન યુવાનને લેવા આવે તેમ તમારી પ્રતિ અતિ ઉત્કંઠાવાળે એ હું વિષયાંધ રાજાને તમો બન્નેને મારા મહેલે લઈ જવા સારુ હરિબલની સ્ત્રી- અહિં આવ્યો છું, તે તમે શું જાણતી ઓને ઉપદેશ નથી ? A 335-336 રાજાનું તેવું અને રાજાને બેસવું સાંભળીને તે બને સ્ત્રીઓ રાજાને દુરાગ્રહ, કહેવા લાગી-[હે નેતા! એ પ્રમાણે બોલવું , તે આપને-નેતાને માટે ઉચિત નથીઃ કારણ કે–રાજાને સેવકજનનું પિષણ કરે છે માટે” પિતા કહેલ છે. આ 337 વળી દેવરમણી જેવી મનોહર હોય તે પણ પરનારી અત્યંત પ્રકારે તજવા યોગ્ય છે. તેમાં પણ માણસેએ સેવાની સ્ત્રીને તે પુત્રવધુની જેમ વિશેષ પ્રકારે દુરથી જ જવા યોગ્ય છે. A 338 ગુનેગાર પ્રજાને દંડ કરતા હોવાથી રાજા તે અકૃત્યને અટકાવનારા હોય છે જે તે પણ અકૃત્યકારી બને તે પછી તેની પ્રજાનાં અકૃત્યને અટકાવનાર કોણ? * 339 પહેરેગીર તસ્કરનું કામ કરે અને રક્ષક માણસો ધાડ પાડે છે તે પાણીમાંથી અગ્નિ અને સૂર્યથી અંધકાર ફેલાવા જેવું છે! 340 1 હે રાજન ! આ બંને નારીઓ મને ભજશે-મારાથી વિષયની વાંછું થશે” એ તમને અસ૬ આગ્રહ કેમ છે? અમે પ્રાણાંતે પણ શીલને મલિન કરશું નહિ . 341 / કહે છે કે - 'वर' शृंगो तुङ्गाद् गुरुशिखरिणः कापि विषमे पतित्वाऽय कायः कठोनहषदन्तर्विदलितः // , P.P. Ac. Gunratnasuri M.S. - ---. -. .sini