Book Title: Haribal Macchinu Adbhut Charitra Tatha Mahaprabhavik Navsmaran Mool
Author(s): Hanssagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________ | શ્રી શ્રાદ્ધપ્રતિકમણુસૂત્ર યાને વંદિત્તસૂત્રો અનુવાદ, 3 નં.૫૫૫ ના ઊંચા ગ્લેજ ટકાઉ અને સફેદ કાગળ ઉપર શ્રી અર્થદીપિકા 1 ટીકાના આધારે અનેક હસ્તલિખિત પ્રતિના શુદ્ધ પાઠ મેળવીને તલસ્પર્શી થયેલું શ્રી વંદિતુસૂવનું ભાષાંતર પૂર ઝડપે છપાઈ રહ્યું છે. આગળ છપાયેલા અનુવાદમાંની હજારો ભૂલ સુધારીને આ શુદ્ધ અનુવાદ તૈયાર થઈ રહેલ છે. વિશેષાર્થ-સ્પષ્ટીકરણ-ફૂટનેટ વિ. સહિત આ ગ્રંથ ઘણુ ખર્ચે તૈયાર થતો હોવા છતાં દાતાઓની નોંધપાત્ર સહાયના યોગે શ્રાવકોને નિત્ય | ઉપયોગી એવા આ અનુપમ ગ્રંથ દઢ રતલી પુંઠાના પાકી છીંટના ! આકર્ષક બાઈડીંગમાં ક્રાઉન 8 પેજ લગભગ 70 ફરમાનો દળદાર હોવા ? છતાં માત્ર રૂા. 10-0-0 રાખેલ છે. નકલો મર્યાદિત હોવાથી વખતસર ગ્રાહક થવા વિનંતિ છે. 1 શ્રી જયકુમાર અને શ્રી વિજયકુમારનું આદર્શ ચરિત્ર. સમત્વની દઢતા વિષેનું શ્રી વંદિસૂત્રની ટીકામાંના આ ચરિત્રને : અનુવાદ ઉ. શ્રી ધર્મવિ. મ. એ સં. ૨૦૦૫માં બહાર પાડેલ શ્રી i વંદિત્તસૂત્રના અનુવાદમાં કરેલ છે. વિદ્વાન વાચકવરે આ પુસ્તિકામાંના શ્લેકે બ્લેકના અનુવાદને પૂ. ધર્મવિ.મ.એ કરેલ તે અનુવાદ સાથે મેળવી જેશે, તે આશા છે કે-આ 473 શ્લોકના દષ્ટાંતના જ તે અનુવાદમાં ઉ. શ્રીના પ્રાયઃ સેંકડો ઉપરાંત વિપરીત અર્થો, હજારથી વધુ અસંબંધ સ્થળો, અને અધુરે અનુવાદ ખ્યાલમાં આવ્યા વિના રહેશે નહિ. તુર્ત વસાવી સંતોષ પામો. કિ. રૂા. 1-4-0 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust