Book Title: Haribal Macchinu Adbhut Charitra Tatha Mahaprabhavik Navsmaran Mool
Author(s): Hanssagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________ અસજઝાય વિચાર[પ્રવચન સારોદ્ધારાદિના આધારે ૧-સૂર્યગ્રહણે જઘન્યથી 12 ને ઉત્કૃષ્ટથી 16 પ્રહર, ચંદ્રગ્રહણે જાન્યથી 8 ને ઉત્કૃષ્ટથી 12 પ્રહર અસરઝાય, તેટલો ટાઈમ જિન મંદિર-જિનપૂજા તથા વ્યાખ્યાન બંધ. ૨-સુર્યોદય સૂર્યાસ્ત, મધ્યાહ્ન અને મધ્યરાત્રિની પહેલાની અને પછીની 24-24 મિનિટ એમ 48 મિનિટના ચાર સંધ્યાકાળને વિજયમુહૂર્ત કહેવાય છે. તે ચારે સંખ્યામાં સ્વાધ્યાય ન થાય. ૩–જે નગર કે ગામમાં ઈદની માફક જેટલા દિવસ પશુવધ થાય તેટલા દિવસ અસ્વાધ્યાય. ૪-માંસ કે લેહીને વરસાદ પડે તે એક અહેરાત્ર, અને પ–મહિલાદિ–ધૂમસાદિ વરસે ત્યાં સુધી અસજઝાય. તેટલે ટાઈમ પડિલેહણાદિ હલન ચલનાદિ કોઈ પણ ક્રિયા ન થાય ૬-ચૈત્ર શુ 15, અષાડ સુ. 15, આસો શુ. 15, અને કાર્તિક શું. 15 સુધીના ચાર મહાન ઓચ્છવો જે દેશમાં જે જે કાળે પ્રવર્તે તેટલા કાળ ઉપરાંત તે પછીને પડવો પણ અસઝાય. - રાજયુદ્ધ-મલ્લયુદ્ધ-ગામયુદ્ધ તેમજ સ્વેચ્છાદિકના ભયથી ઉપજેલ અરવસ્થતાદિ જેટલો કાળ પ્રવર્તે તે ઉપરાંત એક દિવસ અસજઝાય. ૮-રાજા, ગ્રામસ્વામી કે દંડિકાદિના મૃત્યુ પછી નવો રાજ આદિ ન થાય ત્યાં સુધી અસઝાય. ૯-મસ્યાદિ પંચેન્દ્રિયનું કલેવર 60 હાથ સુધીમાં હોય અને વચ્ચે રાજમાર્ગ ન હોય તે ત્રણ પ્રહર અસઝાય. ૧૦-ઉંદર આદિનું બિલાડી આદિથી મરણ થાય તે 8 પ્રહર, 11-60 હાથમાં ઈડુ ફૂટે તે ત્રણ પ્રહર અને પડે પણ કહે નહિ તે ઇંડું ન લઈ જાય ત્યાં સુધી તથા ઈડું વસ્ત્ર ઉપર ફૂટે તે તે વસ્ત્ર 60 હાથની અંદર ધાવે તે અસજઝાય. ૧૨-હાથણી પ્રસરે 3 પ્રહર, ગાય આદિ પ્રસવે તે જરા લટકે ત્યાં સુધી અને જરા પડ્યા પછી 3 પ્રહર અસજઝાય, ૧૩માણસનું ચામડું-લેહી–માંસ 100 હાથની અંદર હોય તો એક અહોરાત્ર, સ્ત્રીને આશ્રીને ઋતુના 3 દિન, પુત્ર જન્મે છ દિન, પુત્રી જન્મે 8 દિન ૧૪-આસો તથા ચૈત્ર શુ. 5 ના બપોરના બારથી વ. 1 સુધી, ૧૫-ત્રણ ચોમાસીનાં પ્રતિક્રમણથી વ. 1 સુધીના રસ દીનની અસઝાય. ૧૬-પકુખી પ્રતિક્રમણ બાદ તે રાત્રે, તથા ૧૭-ધરતીકંપ થાય તે આઠ પ્રહર અસજઝાય. Dev CamScanner P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak True