Book Title: Haribal Macchinu Adbhut Charitra Tatha Mahaprabhavik Navsmaran Mool
Author(s): Hanssagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 62
________________ 58 : શ્રી હરિબલ મીન જગતનાં જંતુઓએ જેને સત્કાર કર્યો છે. એ આ (માન સાથે આવેલ) વંધ્યત નામે તેને દ્વારપાળ છે અને તેમાં પરાક્રમવડે કરી ચંડ અને મહાચંદ નામના તેના બે શ્રેમ સેવકે છે. આ 394 | ત્રણ જગતને પ્રાણીઓનાં સારા અને નરસાં ચરિત્રોને લખનાર ચિત્રગુપ્ત નામે તેને લેખક છે. એ પ્રમાણે તે યમરાજની સર્વાગ સંપૂર્ણ ઋદ્ધિ પણ અનન્ય સાધારણ–અસમાન છે! | 395 II અને તે જે પ્રસન્ન થાય તે કલ્પવૃક્ષ જે છે, પરંતુ રષ પામે તેનું કૃતાન્ત (અન્ત આણનાર) નામ સત્યજ છે; કે-જે નામ વિશ્વ ઉપર અપ્રતિ હત પ્રભુતાખ્યાપક લક્ષણરૂપ છે. ૩૯દા | રાજ, મથ્યાદિને લેકમાં પણ કહ્યું છે કે-જેના રેષથી યમનું કન્યાદાન સામાને ભય નથી અને તુષ્ટતાથી ધનમાટે આમંત્રણ! ત્રાદ્ધિની પ્રાપ્તિ નથી; તે જન્મે થકે શું કરશે ? # 397 (હે રાજન !) તેવા પ્રકારની તે સમૃદ્ધિ જોઈને મેં મારી આંખનું સફલપણું માન્યું: લેકે પણ કહે છે કે-અહુ જીવવાથી પણ બહુ જોયું ભલું. 398 મ હે રાજન! પૂર્ણ પ્રીતિવાળા એવા તે યમરાજને મેં અહિં આવવાને આમંત્રણ આપ્યું, એટલે ચમ રાજે કહ્યું–બહુ આદર કરવાથી હું તે આવીશ, પરંતુ જે મારા પર મિત્રતા ધરાવે છે, તે મંત્રી વગેરે સમસ્ત બલ સહિત તારે નેતા એક વાર અહિં આવે, જેથી તેને ઉચિત કાંઈક ભક્તિ કરીએ ! u 39-400 , આ માટે પરમ આદરભર્યા હદયવાળા યમરાજે મને પ્રાર્થના કરવાની જા વારંવાર આજીજી કરીને અને દિવ્ય વસ્ત્રો તથા અલક આપીને કહ્યું કે આ દિવ્યરૂપવાળી, ભાગ્યશાળી અને Scanned with CamScanner - cliદાદા . કા કી ': ia G. Jun Gun Aaradhakra

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102