Book Title: Haribal Macchinu Adbhut Charitra Tatha Mahaprabhavik Navsmaran Mool
Author(s): Hanssagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 72
________________ 68 : શ્રી હરિબલ મચ્છીનું તેની ત્રણેય સ્ત્રીઓ તે પટ્ટદેવીએ બની ! તદુપરાંત હરિબલે બીજી પણ ઘણી રાજકન્યાઓનું પાણિગ્રહણ કર્યું ! અ૪૬૪ ને અભયદાન દેવું, સુપાત્રદાન કરવું વગેરે પુણ્યથી તે ભવે પણ અતુલક્તની પ્રાપ્તિ થાય તે આશ્ચર્યકારી નથી પરંતુ આ હરિબલે કરેલા (જાળમાં પહેલે મત્સ્ય આવે તેને જ છોડી દેવારૂપ એક દેશીય) જીવદયાના અ૫ નિયમથી પણ આવા પ્રકારનું મહાન ફલ પ્રાપ્ત કર્યું તે આશ્ચર્યકારી છે! 465 + હરિબલનાં તે અત્યંતતર ફલ આપનાર અલ્પ સુકૃતને વિષે-અમૃત, કુંવારી કન્યાએ કાંતેલું સૂતર, ચકવર્તિનાં ચમ– છત્ર વગેરે રને, વડનું બીજ, બીજને ચંદ્રમા, રિંહનું બચ્ચું, કેશેટે, જાત્યવંત મણિ, સિદ્ધરસ, રસાયણ અને એકાક્ષરી મહાવિદ્યા વગેરેની ઉપમા ઘટે છે. તે 46667 | યેગ્ય ધન પામેલ કૃપણની જેમ હરિબલ, રાજવીપણામાં પણ “ખરેખર કયાં મારું માછીમારનું કુકૃત્ય અને આ મારા આધિપત્યવાળી સર્વશ્રેષ લક્ષમી! આશ્ચર્ય છે કેજીવદયા કોડરાણા ફલથી પણ વધારે ફલ આપનારી છે!” એ પ્રકારે નિયમની અનુમંદનારૂપ પિતાના નિયમની આરાધનાને તે પ્રતિદિવસ સંભારતે કદિ પણ ભૂલ નથી! 468-69 જ કોઈ સામાન્યજન પણ પિતાનાં સુકૃતનાં અનુભવગેચર થતાં તાજાં ફલને કદિ પણ ભૂલ નથી તે પછી પિતાનાં સુકૃતની તે ભાવમાં જ સિદ્ધિવાળે હરિબલને નિયમદાતા આ સુબુદ્ધિઓને ભંડાર હરિગલ સદ્દગુરુને રોગ તે પિતનાં નિયમને કદિ વિસરે અને શ્રાવકનાં જ કેમ? | 470 મ હવે તે હરિબલ, વ્રતની પ્રાપ્તિ. એક દિવસે પિતાના હદયમાં વિચારવા Scanned with aman 1PP. A Gunratnasuri MS Llun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102