Book Title: Haribal Macchinu Adbhut Charitra Tatha Mahaprabhavik Navsmaran Mool
Author(s): Hanssagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________ અભુત દષ્ટાંત લાગે કે-“જે ગુરુદેવની દેશનારૂપી અમૃતથી મને આ દિવ્યઋદ્ધિ દાસીની જેમ આવી મળી છે, તે ગુરુદેવ જે પધારે તે હું કૃતાર્થ થાઉં: " એ પ્રમાણેનાં તેનાં ધ્યાનથી આકર્ષાઈને હેય તેમ તે ગુરુમહારાજ ત્યાં સત્વર આવી સમસર્યા! પુરુષોને પદાર્થની પ્રાપ્તિમાં ઈચ્છાને જ વિલંબ હોય છે. 471 72 | વનપાળે તે ગુરુદેવનું આગમન જણાવવાથી ઉલ્લાસ પામતે રાજા હરિબલ, મહાન આડંબરપૂર્વક ગુરુમહારાજ પાસે ગયે અને સુગુરુને પ્રણામ કર્યા. 473 બાદ પંડિત એવા તે હરિબલે ગુરુદેવને વિજ્ઞપ્તિ કરી કે-“હે પુણ્યભંડાર ! હું નિઘ-માછીમાર પણ આપના પ્રસાદથી આટલી અધિક વૃદ્ધિ પામેલ સમૃદ્ધિ તત્કાળ પામ્યો છું. મેં 474 I હે કરૂણાભંડાર ! મારી ઉપર કરૂણા કરે અને મારી વિનંતિ ધ્યાનમાં લ્ય: મને સિદ્ધગતિમાં સ્થાપે. હૃદયમાં સમ્યફ પ્રકારે સ્થાન આપી મારું હિત કુરમા. મારા પર આટલી કૃપા કર.૪૭૫ . આથી પ્રણામ કરતા તે નૃપતિને સુકૃતને વિષે જ રક્ત જાણીને ગુરુ મહારાજ સત્યવાણીથી બોલ્યા: તું ધન્ય છે કે-ઉત્તમ બુદ્ધિવાળા એવા તારી ધર્મને વિષે બુદ્ધિ છે ! | પ૭૬ મે કહ્યું છે કે केचिद्भोजनभागनिर्भरधियः केचित्पुरन्ध्रीपराः, केचिन्माल्याविलेपनैकरसिकाः केचिच्च गीतोत्सुकाः // केचिद्यूतकथामृगव्यमदिरानृत्यादिबद्धादराः, केचिद्वाजिगजोक्षयानरसिका धन्यास्तु धर्मे रताः // 477n અર્થ–સદ્ધિ પ્રાપ્ત થયા પછી કેટલાકે વિવિધ પ્રકાનાં ભેજનેમાં નિર્ભરબુદ્ધિ બની જાય છે, કેટલાકે સ્ત્રીઓ Scanned with CamScanner .22. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust