Book Title: Haribal Macchinu Adbhut Charitra Tatha Mahaprabhavik Navsmaran Mool
Author(s): Hanssagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 76
________________ શ્રી હરિબલ મછીનું (ગુણવડે) આ સમર્થ રાજા થયા તે (ગુણ પ્રગટે ત્યારે ) જાતિ, કૃત્ય, સેબત અને કુલથી શું ? 491 મે કહ્યું છે કે कौशेय कृमिज सुवर्णमुपलादूर्वाऽपि गोलोमतः / पङ्कात्तामरसः शशाङ्क उधेरिन्दीवर गोमयात् // काष्ठादग्निरहे:फणादपि मणि-गोंपित्ततो रोचना / प्राकाश्य स्वगुणोदयेन गुणिनो गच्छन्ति किं जन्मना ? // અર્થ:–રેશમ કોશેટામાંથી, સુવર્ણ પત્થરમાંથી, પવિત્ર ગણતી ધરે ગાયની રુંવાટીમાંથી, લાલકમળ કાદવમાંથી, ચંદ્ર સમુદ્રમાંથી, કાળું કમલ છાણમાંથી, અગ્નિ અરણિનાં કાણમાંથી, મણિ સર્પની ફણામાંથી, અને ગોરોચન ગાયનાં પિત્તમાંથી ઉત્પન્ન થાય છે; એ હિસાબે ગુણીજને પિતાના ગુણના ઉદયવડે પ્રસિદ્ધિને પામે છે. જન્મસ્થાનથી શું ? 42 . [હરિ શબ્દનાં જેમ ઇન્દ્રસિંહ પુરુષોત્તમ અને સૂર્ય વગેરે અપર નામે છે, તેમ ચાપલ-પંકાસક્ત (એટલે વાંદરે–દેડકે) વગેરે અપર નામે પણ છે.] આ હરિ, વાંદરે અને દેડકા આદિની ચાપલ્યતા અને ક્ષુદ્રતા આદિથી નહિ; પરન્તુ ઈન્દ્રના જેવા અધર્યવડે, સિંહના જેવા પાકમવડે, વાસુદેવના જેવા રાજ્યવડે અને સૂર્ય સમા પ્રતાપવડે સાચે હરિ થયે! 493 અથવા તે જેઓ સામ્રાજ્યની પ્રાપ્તિમાં પણ બુદ્ધિની ઉત્તમતા તજતા નથી, તેવા ગ્ય ચરિત્રવંતેનું વિશેષ વર્ણન (થઈ શકે તેમ નથી છતાં) કરવા મથવું તે જ અયોગ્ય છે. 494 છે આ હરિબલને સમુદ્રદેવે વરદાન આપેલ સમયમાં ઘણે સમય ગયે સતે સકેત કરી રાખ્યું હોય તેમ સિદ્ધાંત જાણ એવા તે નિયમદાતા ગુરુમહારાજ સમય જ Scanned with CamScanner P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradackinust

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102