Book Title: Haribal Macchinu Adbhut Charitra Tatha Mahaprabhavik Navsmaran Mool
Author(s): Hanssagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________ * શ્રી હરિબલ મચ્છીનું અને સવારમાં યમરાજના દ્વારપાળ જેવા ભયંકર રૂપધારી દેવતાઈ પુરુષને પોતાની સાથે લઈ જવાપૂર્વક . રાજાની સભામાં જઈને રાજાને હર્ષથી નમસ્કાર ભયંકર રૂપધારી કર્યો.! 379 - 380 દેવલેકમાંથી દેવતાઇ પુરુષની ઉતરી આવેલ હરિ-શ્રીકૃષ્ણની જેમ તેવા સાથે હીરબલનુ દિવેષ અને શરીરવાળા હરિબલને રાજસભામાં આવવું જોઈને સમસ્ત લેકની સાથે રાજા અંત અને યમપુરીને ૨માં વિસ્મય પામે ! 38 “ધિક્કાર કત્રિમ વૃત્તાંત છે મંત્રીને કે જેનું (સળગીને મરેલ રાજાને કદી જીવતે થાય? એ પ્રકારનું શંકાસંભળાવ: વાળું લંકા પ્રસંગનું) વચન પાપી છે. ખરેખર! હરિબલનું (લંકામાં ભમસાત થઈને ગયે, એ) કૃત્ય સાચું છે કારણ કે-આ હરિબલ, યમરાજ પાસે જવામાં અમારી સામે સાક્ષાત્ ભસ્મીભૂત થયે હતે છતાં પણ અહિં આવ્યું છે! 382 " હરિબલનાં કૃત્ય સંબંધમાં એ પ્રમાણે નિણીત વિચારવાળા બનેલા તે રાજાએ હરિબલને પૂછયુ-“હે મહાસાહસિક! તું અહિ જલદી કેવી રીતે આવ્યા અને સાથે આવેલ આ માણસ કોણ છે?” હીરબલે પણ કહ્યું-“હે રાજન ! અહિંથી હું જેવામાં બળતા દેહે યમરાજ પાસે જઉં છું, તેવામાં યમરાજે પિતાના કિંકરે દ્વારા મને પિતાની પાસે અણુ અને મારા તે સાહસથી સંતુષ્ટ થઈને મને જીવતે કર્યો! 383-384o. દેવે સંબંધીની તે પ્રભાવશાળી ભૂમિના પ્રભાવથી હું શરીર અદ્દભુત શોભાવાળે થયે! સાત્ત્વિકતાથી વેલ કષ્ટને લીધે દેવ તુષ્ટાયમાન થયે સતે શિષ્ટજનોને શું ઈષ્ટ પ્રાપ્ત થતું નથી ? Scanned with CamScanner 2P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust