Book Title: Haribal Macchinu Adbhut Charitra Tatha Mahaprabhavik Navsmaran Mool
Author(s): Hanssagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 63
________________ 'અદભુત છત : 59 છે એવી મારે ઘણીય કન્યા છે, તેથી આ એક કન્યાને પણ. અને અમને હર્ષનું સ્થાન પ્રાપ્ત કરાવ. ૪૦૧પર II યમરાજની એ વાત સાંભળીને મેં કહ્યું- હે રાજન ! યમરાજ !) કન્યાએ તે મારા રાજા-મંત્રી વગેરેને સહહને ઉચિત તરીકે આપવા ગ્ય છે, અને તે આટલાથી જ સંતોષ છે. કારણ કે-નાકર માટે સ્વામીની સેવાનું ફલ ભરણપોષણ છે. જે 43 છે દુશ્મનેને બાંધવામાં–તેને વધ કરવામાં તેની જોડે યુદ્ધ કરવામાં–તેને કિલ્લો લેવામાં–સ્વામીને મહેલ કરવામાં અને સ્વામીને ત્યાંના મહોત્સવમાં સેવકે કષ્ટ ઉઠાવે છે, પરંતુ તે દરેક કષ્ટોનું સમસ્ત ફલ નેતાનું જ ગણાય છે. 404o મારી આ વાત સાંભળીને યમરાજે કહ્યું“હે ભાઈ! તે પછી તારે રાજા વગેરેને અહિં જલદી મેકલવા રહે છે.” એ પ્રમાણે યમરાજે ઘણું ઘણું કહીને મને અર્ડિ મેક, અને આપને અતિ ઉત્કૃષ્ટ બહુમાનથી બેલાવવાને માર્ગ બતાવવાને અને આપના પ્રતિનું બહુમાન દેખાડવાને માટે તે યમરાજે તેના આ વૈધ્યત નામના પ્રતિ -દ્વારપાળને મેક છે અને આ વૈધ્યત જ દેવતાઈ શક્તિથી મને અહિં જલદી લાવ્યા છેમાટે હે રાજન ! આપ તેની નગરીએ પધારે: સજને, અથી જનેને ઈષ્ટરીતે 'વાવાળા હોય છે. . 405-6-7 તે વખતે જેવું હરિ1 કહ્યું તેવું, અને તેનાથી અધિક વર્ણન હરિબલની સાથે “લા તે યમરાજના દ્વારપાળે પણ રાજાને કહ્યું ! ખરેખર Sઈ પુરુષ કહેવા બેસે તેમાં પ્રથમની વાત સાથે વિસંવાદ આવે જ કયાંથી? 408 એ વખતે મંત્રીની કરજ ભલીને રાજાને દુબુદ્ધિ દેનાર દેવતાઈ પુરુષ કે Scanned with CamScanner P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102