Book Title: Haribal Macchinu Adbhut Charitra Tatha Mahaprabhavik Navsmaran Mool
Author(s): Hanssagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________ અભુત ન : 13 ત્યારબાદ પૃથ્વીને રડાવનારું આકંદન અને દાંત વગરના અત્યંત હીન અને દીન મુખ ધરાવવાવડે કૃપાનું પાત્ર બનેલા રાજાને કુસુમશ્રીએ દયા લાવીને કહ્યું-“હે રાજન્ ! તું અન્ય પ્રતિ તે તે પ્રકારનાં પાપ કરવામાં રસિક હોવા છતાં પણ અપાર કૃપાને લીધે કેમલ હદયવાળી હું તને અહિં તે જલ્દી પણ છોડી દઉં છું, પણ યાદ કરજે કે-નરક આદિમાં કર્મ તને છેડશે નહિઃ 361-362 | ફરી એ પ્રમાણે કરીશ નહિ” ઈત્યાદિ ઉપદેશ આપીને કુસુમશ્રીએ રાજાના “મૂર્સિમાનું દુષ્કર્મોને છૂટા કરવાના જેમ” પાશબંધના બ ધને સત્વર છૂટા કરી નાખ્યા ! i 363 છે તેથી રાજા પૃથ્વીતલ ઉપર પડયે હોવા છતાં પણ શરીરે જલ્દી સ્વસ્થ અને સાવધાન થયે! અથવા હરિબલની તે પ્રિયાની મહેરબાનીથી કઈ વસ્તુ અત્યંત દુઃપ્રાપ્ય હોય? I 364 ત્યારબાદ પિતાને બહુ જ શોચતે રાજા અત્યંત લજજાભર્યા સંકેચાયેલા નેત્રે ધીમે ધીમે ગતિવાળે બજે થકે પશ્ચાત્તાપ અને નિંદા સહિત અત્યંત ગુપ્તપણે પિતાના મહેલે આવ્યું. . 365 | શરીરના બાહ્ય સુખ આપનારા ઉપાયે કરવાવડે રાજાએ તે રાત્રિ પસાર કરી અને સવારે લજજાથી કઈક બહાનું બતાવવાપૂર્વક મુખ ઢાંકીને રાજસભામાં બેઠે. . 366 . રાજાને રાત્રે જે જે વીતક બન્યું તે બધું રાજા પાસેથી મંત્રીએ આપણે જાણી લીધું હોવાથી “તત્વગામી પુરુષ જેમ ભય, વિસ્મય અને કરુણ રસરૂપ ત્રિતયીને એક સાથે અનુભવે તેમ” તે મંત્રી, ભયવિરમય અને કરુણ રસવડે જાણે કે-એક સાથે જ ત્રણ ૨પપણું પામ્ય ! 367 II હવે જેણે છૂપા રહીને પિતાની સ્ત્રીઓનું અત્યંતતર આશ્ચર્ય Scanned with CamScanner P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust