Book Title: Haribal Macchinu Adbhut Charitra Tatha Mahaprabhavik Navsmaran Mool
Author(s): Hanssagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 51
________________ અદ્દભુત દર્શત જ બાળી નાખવા માટે હોય તેમ નગરની બહાર લાકર ગાહ ચિતા સળગાવીને તૈયાર કરી ! I 320 | ત્યારબાદ હબિલનું બહુમાન કરીએ છીએ” એમ દેખાડવાને અને બીજાઓને તેવી ખાત્રી બેસાડવાને માટે રાજા અને મંત્રી બંને પરિવાર સહિત હરિબલને યમરાજ પાસે મેકલવા સારૂ આવ્યા! I 321 / હરિબલ અગ્નિમાં પડવાનું કહે છે તે સાચું છે કે-દંભવાળુ છે ? એ જાણવા સારૂ મનમાં આવે તેમ બોલતા નગરજને સંભ્રમપૂર્વક તે સ્થળે કૌતુક જેવાને એકઠા થયા: I 322 | નવા પાણીના પૂરમાં પડેલા તરીયાને જુએ તેમ તે સમસ્ત નગરજને ચિતાથી દૂર ઊભા ઊભા જોઈ રહ્યા છે, તેવામાં તે સહના દેખતાં હરિબલ, મનમાં કાંઈક ચિંતવીને ચિતાના અગ્નિમાં સત્વર પેઠે ! I 323 અગ્નિમાં પેસતાંની સાથે હાહાર અને અપાત કરવા લાગી ગએલા નગરજનોએ શેકથી અને રાજા તથા મંત્રીએ હર્ષથી હરિબલને સ્પષ્ટપણે ભસ્મસાત્ તે દીઠા ! | 324 . રિ રિ!=તિ ખેદે, વિષ્ણુના જેવા તેજવાન, ધીર અને વીરશિરોમણી હરિબલને કપટી રાજાએ ફેકટ શું કામ બાળી નાંખ્યું હશે? અહાહા, જાણ્યું હરિબલની લક્ષ્મી અને સ્ત્રીઓમાં લુબ્ધ એવા આ રાજાએ, ખરેખર-ધિક્કાર છે દબુદ્ધિવાન મંત્રીની બુદ્ધિ જોડે મૈત્રી કરવાથી આ પ્રકારનું આ બીજું ઘેર કાર્ય કર્યું છે તે 326 " ઈત્યાદિ પ્રકારે તે ખતે જ લેકેમાં તે રાજા અને મંત્રી બન્નેની એક સરખી પ્રસરી; કારણ કે-હદયમાં છૂપાવેલું પણ ઉગ્ર પાપ દુધજેમ અત્યંત પ્રસરે જ છે. I ૩ર૭ આ બાજુ હરિબલ, રણ કરેલ સમદ્રના દેવની સાનિધ્યતાથી અગ્નિમાં લેશમાત્ર Scanned with CamScanner PP. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102