Book Title: Haribal Macchinu Adbhut Charitra Tatha Mahaprabhavik Navsmaran Mool
Author(s): Hanssagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________ અદ્દભુત દષ્ટાંત '39 કરા ! ર૬પા હરિબલ પણ પિતાની બંને પ્રિયાને તથા અમૃત ભરેલાં તુંબડાને પિતાનાં મકાને પહોંચતા કરીને રાજાની સભામાં આવ્યો અને તે વખતે જ રાજાને દેવની જેમ પ્રણામ કર્યા. ર૬રા રાજાએ બહુ સન્માન કરીને “લંકા ગયે કેવી રીતે? બિભીષણે પુત્રી કેવી રીતે આપી? અહિં પાછો આવ્યો કેવી રીતે? વગેરે સઘળી બીના હરિબલને પૂછી, એટલે શિષ્ટ બુદ્ધિવાળે હરિબલ સ્પષ્ટ બે-“હે પ્રલે ! આપે ફરમાવેલું કાર્ય પહેલાં કરીને પછી ઘેર કટે હું અહિં આવ્યો છું. ર૬૩ અને તે સઘળે વૃત્તાંત આ પ્રમાણે છે. હું અહિંથી લંકા જવા ચાલ્ય: કેટલાક દિવસે સમુદ્રના કિનારે પહોંચ્યા દુખે તરી શકાય તેવા તે સમુદ્રને જોઈને તેને તરી જવાની શક્તિ નહિ ધરાવતે એ હું અત્યંત ઉદ્વેગ પામ્યું. ર૬૪માં તેટલામાં સમુદ્રને વિષે મારી સામે આવતા એક રાક્ષસને મેં જે ! તેનાથી હું બાને નહિ. મેં તે જાક્ષસને લંકા પહોંચવાને ઉપાય પૂછ. ર૬પા રાક્ષસે પણ કહ્યું–જે પુરુષ, વીર્યબળથી કાષ્ટભક્ષણ કરે–અગ્નિમાં પ્રવેશ કરે તે પુરુષને જ લંકામાં પ્રવેશ થાય, અને તેનું ત્યાં સન્માન થાય! ર૬દા એ પ્રમાણે સાંભળીને મેં વિચાર્યું કે આ કાર્યમાં મરણ અવશ્ય છે અને લંકા પહોંચવું તે સંશયભરેલું છેતે પણ પ્રભુનું કૃત્ય અવશ્ય કરવું. ર૬ળા તે કેવલ નામધારી સેવકને ધિકાર છે, કે જેસ્વામીના કૃત્યમાં મરણથી બીવે છે. સુભટને તે કાર્યની આશાએ મરણ પણ પ્રશંસનીય છે. ર૬૮ એ પ્રમાણેને ભાવ હૃદયસાત કરીને સત્યના સ્વીકારવાળા એવા મેં “આ મરણ માટે જ ચિતા રચું છું.” એ પ્રમાણે વિચારીને મેટી ચિતા તૈયાર કરી અને તેને ચોમેરથી સળગાવી ! ર૬લા એ ચિતામાં Scanned with CamScanner P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust