Book Title: Haribal Macchinu Adbhut Charitra Tatha Mahaprabhavik Navsmaran Mool
Author(s): Hanssagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________ અદભુત દષ્ટાંત : 37 મળવાની ઈચ્છાવાળી હું હમણું જ એમની સામે જાઉં છું!” શકય ઉપર તે આને દ્વેષ હવે જોઈએ વસંતશ્રીએ કુસુમ- તેને બદલે આ વસંતશ્રીને કુસુમશ્રી મીને માનભેર ઉપર પ્રેમ કેમ? એ પ્રમાણે હરિબલને તેડવા જવું. હૃદયમાં સ દેહ ચાલી રહ્યો છે, તેવામાં– - ઓચિયતાને ખાતર વસંતશ્રી બલી“હે સ્વામી ! આ બાબતમાં જે સંદેહ ધરાવે છે તેને ત્યજી દે. હું મારી બહેન પ્રતિના સ્નેહને હૃદયમાં ખરેખરી રીતે વહન કરું છું ર૪૯-૨૫વા આપસ આપસમાં એકબીજાને દ્રોહ કરે છે તે શક્ય મૂહ-મૂર્ખ છે. કારણ કે–આવી બાબતમાં ફળ મળવું તે પિતપોતાનાં કર્મને આધીન છે.”, ' એ પ્રમાણે કહીને વસંતશ્રી, પતિની પાછળ પાછળ કસુમશ્રીની સામે ગઈ ! ર૫૧ વસંતશ્રીને આવતી જોઈને કુસુમશ્રી અંતરમાં એકદમ હર્ષિત થઈ અને બહારથી સમસ્ત પ્રકારે આનંદઘેલી બની ગઈ ! ખરેખર વસંતશ્રીના ગે કુસુમશ્રીની આ વિકાસમાન સ્થિતિ ઉચિત છે. એટલે કે-વસંતઋતુની શોભાને વેગ મળે ત્યારે કુસુમની શોભા વિકસાયમાન બને તે ઉચિત છે. રપરા વસંતશ્રી અને કુસુમશ્રી બંને, પ્રણામ કરવાંઆલિંગન કરવું–કુશલ સમાચાર પૂછવા વગેરે વડે એવી પ્રેમપૂર્વક પરસ્પર લેટી કે જાણે સાચા બહેનપણાને પામી ! પારપડા પિતાની શોર્ય તરીકે સગી બહેન હોય છતાં પણ શેય, મિત્રભાવે સ્નેહ ધરાવતી નથી જ્યારે આ વસંતશ્રી માનુષી તરીકે અને કુસુમશ્રી વિદ્યાધરી તરીકે વિજાતીય હોવા છતાં પણ આપસમાં અત્યંત સ્નેહવાળી છે !“અહા પતિનું ભાગ્ય!!! ર૫૪માં તે બંને એની સાથે મળીને હરિબલે પિતાનું કાંઈક . Scanned with CamScanner P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust