Book Title: Haribal Macchinu Adbhut Charitra Tatha Mahaprabhavik Navsmaran Mool
Author(s): Hanssagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 40
________________ શ્રી હરિબેલ મચ્છીનું આવાસસ્થાનની નજીકમાં આવીને સખી સાથે વાત કરી રહેલી પિતાની પ્રિયાને ગુપ્તપણે સાંભળવા લાગે! સતીત્વની ગુપ્તપણેાર૪૦-૨૪૫ “આવવામાં વિલંબ કરી ખાત્રી બાદ હરિ રહેલા સ્વામી હજુ સુધી પણ આવ્યા બલનું પ્રગટ થવું. નહિ, એવામાં રાજા, જે કપટથી સ્વામીની અમંગલ વાત જણાવતે થકે અહિં આવી ચઢયે તે મારી સ્થિતિ શું થશે? એ વખતે રાજાને આ બાબતમાં હું ઉત્તર શું આપીશ? મા-ખેદની વાત છે કે-હું શીલ કેમ સાચવીશ? હવે તે જે રાજા આવશે તે તેને મારા પ્રાણ આપી દેવા એ એક જ રસ્તે છે! ૨૪૨-૨૪કા” એ પ્રમાણે પિતાની પ્રિયાનું સતીપણામાં દેષ વગરનું ચરિત્ર સાંભળીને અત્યંત ખુશી થએલ હરિબલ, પિતાની પ્રિયા પાસે-પ્રિયાએ ઈચ્છેલું શુભ પ્રગટ થાય તેમ-જલદી પ્રગટ થયે ! ર૪જા (પિતાના સ્વામી હરિબલને અચાનક જતાં) રેમરાજીથી અત્યંત અંકુરિત થએલ શરીરતાળી તે વસન્તશ્રીએ હરિબલને પણ એવી વાણીથી સ્વાગત પૂછવાપૂર્વક રાજાનું સમસ્ત વૃત્તાંત જણાવ્યું ર૪પા હરિબલે પણ ઘેરથી નીકળ્યો ત્યાંથી આરંભીને પાછા આવ્યા ત્યાં સુધીનું સમસ્ત વૃત્તાંત જેવું બને તેવું કહ્યું. પ્રેમના સ્થળે છુપાવવા જેવું શું હોય ? ર૪૬ વાતના રસમાં ને રસમાં તે બુદ્ધિમાને સહસાત્કારે કુસુમશ્રીનું પાણિગ્રહણ કરવાની વાત વસન્તશ્રીને કહી દીધી અને પછી “મનમાં આ ઠીક ન થયું” એમ આશંકા લાવીને જોવામાં પિતે પિતાને ધિક્કારે છે, તેવામાં કુસુમશ્રીને સવીકાર્યાની વાત સાંભળીને] સમસ્ત પ્રકારે આનંદમય દેહવાળી બની ગએલ વસંતશ્રી બેલી-વનમાં રહેલી મારી તે સૌભાગ્યવંતી બેનને કેમ ન લાવ્યા? ર૪૭–૨૪૮ મારી તે બહેનને Scanned with CamScanner PP. Ac. Gunratnasuri M.S. Jun-Gun Aaradhak. Most

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102