Book Title: Haribal Macchinu Adbhut Charitra Tatha Mahaprabhavik Navsmaran Mool
Author(s): Hanssagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 39
________________ અદ્ભુત દષ્ટાત, : 25 कुविअस्स आउरस्त य, बसणासत्तस्स रायरत्तस्स। मत्तस्स मरंतस्स य, सम्भावा पायडा हुन्ति // 234 // અર્થ-ક્રોધ વખતે, રોગ વખતે, વ્યસનમાં ચકચૂર હોય તે વખતે, રાગમાં રક્ત હોય ત્યારે, મગજ ખસી ગયું હોય ત્યારે અને મરણ પામતી વખતે મનુષ્યના કાળ વિલંબ માટે અંતરંગઆશયે પ્રકટ થઈ જાય છે પર૩૪ વસન્તશ્રીનું બહાનું. ત્યાર બાદ “અશુભ કાર્યને માટે કાલક્ષેપ કરે તે શુભ છે” એમ ધારીને વસન્તશ્રીએ કહ્યું- હે નરાધિપ ! ફલની ઈચ્છાવાળું આ કૃત્ય, હાથ સામે પડયું છે, પછી આ ઉતાવળ શું? ર૩પા માટે હે પ્રભે! હરિબલના નક્કી સમાચાર આવે ત્યાં સુધી ધીરજ ધરીને રાહ જુઓ: “અતિ ઉતાવળ” પ્રાપ્ત થએલ શુભને પણ જલદી ત્રાસિત કરી મૂકે છે. ર૩૬ રાજાએ પણ વિચાર્યું કે આ વસન્તશ્રી પણ મને વશ રહીને જ તેના પતિના મરણને નિર્ણય કરવાની અપેક્ષા રાખે છે, તેથી કપટવૃત્તિથી પણ તેની વાત સ્વીકારું. ર૩ના “ભવિષ્યમાં હિતકારી એ કઈ ઉપાય હમણાં જ લઉં છું” એ પ્રમાણે મનમાં ચિંતવીને વસન્તશ્રીનું વચન માન્યું અને વસન્તશ્રીના પુયે વિદાય કરેલ એ તે રાજા પિતાને મહેલે પાછા આવ્યો! ર૩૮ એ રીતે પોતાના બુદ્ધિકૌશલ્યથી જેણે (રાજાના હાથમાંથી પણ) શિયલનું રક્ષણ કર્યું છે, એવી તે વસંતશ્રી પણ ચાતકી વરસાદની વાટ જુએ તેમ ઉત્કૃષ્ટપણે પિતાના સ્વામી હરિબલનું આગમન જેવા લાગી-પિતાના સ્વામી જલદી આવે તે ઠીક, એમ વાટ જેવા લાગી. ર૩લા હવે બુદ્ધિશાલી હરિબલ, કુસુમશ્રીને કુસુમના બગીચામાં મૂકીને પિતાના ઘરનું સ્વરૂપ જેવા સારું ગુપ્તચરની જેમ તદ્દન ગુપ્ત રીતે કંઈક રીતે પિતાના Scanned with CamScanner P.P. Ac. Gunratnasuri M.S. lun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102