Book Title: Haribal Macchinu Adbhut Charitra Tatha Mahaprabhavik Navsmaran Mool
Author(s): Hanssagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________ અદ્દભુત દત [; 33 પ્રમાણે લક્ષક–સંબંધદાર શબ્દથી રાજાએ દૂતી દ્વારા પિતાને આશય વસન્તશ્રીના લક્ષ્ય પર આ.! ર૧છા ત્યારબાદ કામવાસનાથી પીડાતા તે રાજાએ, વસન્તશ્રી પાસે દૂતી દ્વારા પિતાના તે દુષ્ટ અભિપ્રાયને વાચામાં પણ રજુ કર્યો! અહે મન્મથના પૂરની વૃદ્ધિ ! ર૧ વસન્તશ્રીને રાજાને તે અભિપ્રાય તેના દેહને બાળવા સમર્થ થનહિ માત્ર કાનમાં પેસતાં–પેસતી વખતે જ બાળનાર થયે, કારણ કે પહેલા અંતરમાં તે અભિપ્રાયને સહન કરી લીધેલ છે. ૨૧લા થએલ પરિતાપ પણ (દૂતીને દુષ્ટ વાતને ઉત્તર આપવામાં જડબુદ્ધિ બની ગએલ વસન્તશ્રીનાં બુદ્ધિબલરૂપ પાણીને શેષી લેવાપૂર્વક જે પરિતાપે - વસન્તશ્રીને સજજડ પીડા કરેલી તે મનને માન આપી પીડાકારી તે હેતે સાર૨ના વસન્તશ્રીને રાત્રે ઘેર આવેલા મેં આપને આશય આપે કહ્યા પ્રમાણે - રાજને જણાવ્યું છે અને વસન્તશ્રીએ તેને કઈ કૃત્રિમ આદર પણ પ્રકારે નિષેધ કર્યો નથી એ આ પ્રમાણે વસન્તશ્રી પાસેથી પાછી આવેલી તે દૂતીએ રાજાને જણાવ્યું. એટલે જે વાતને નિષેધ કર્યો નથી તે વાત માની કહેવાય” એમ સમજીને રાજ્ય પ્રમુદિત 2. 21 અને કામવાસનાના વેગને આધીન બને તે મદગિ રાજ કામી પુરુષને માટે કામધેનુ ગણાતી સત્રિને વિષે વસન્તશ્રીના મકાને ચોરની માફક ગુપ્ત રીતે આ રરર અત્યંત કામાર્ત એ આ રાજા વસન્તશ્રીને જોઈને અત્યંત પ્રમેહ ધારણ કરવા લાગ્યા! તે દેખીને તે સતીએ પણ તેને કઈક યુક્ત અને કાંઈક અયુક્ત એ પ્રભેદ દેખાડયો પારરકા રાજાને જોઈને થએલ દ્વેષ અને ખેદને મનમાં સમેટીને Scanned with CamScanner PP. An Gunratnasurilmas _lun Gun Aaradhak Trust