Book Title: Haribal Macchinu Adbhut Charitra Tatha Mahaprabhavik Navsmaran Mool
Author(s): Hanssagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 35
________________ અદ્ભુત દૃષ્ટાંત : 31 લઈ આવી, અને તે ચંદ્રહાસ ખર્શમાં મુખ જેતી તે વિદુષી કુસુમશ્રીએ તે ચંદ્રહાસ ખડ્ઝ પિતાના સ્વામીને આપ્યું ! ખરેખર, સમર્થ પુરુષવડે દુઃસાધ્ય એવું દુર્ઘટ કાર્ય સમર્થ પુરુષ વચ્ચે રહેતી અબલા પણ સાધી શકે છે ! 204205. કુસુમશ્રીની બુદ્ધિ અને કાર્યકુશળતા જોઈને આશ્ચર્ય ચકિત થયેલા હરિબલે, હવે ચંદ્રહાસ ખળું લઈને તેમજ પિતાના તે મહેલમાંથી જેણીએ સારભૂત લક્ષ્મી લીધી છે, એવી તે કુસુમશ્રી સહિત સિદ્ધરસ જેવું તે અમૃતનું તુંબડું લઈને “અદ્ભુત શક્તિ સાથે યેગી નીકળે તેમ લંકા નગરીની બહાર સત્વર નીકળ્યો ! 206 (સમુદ્ર-કિનારે આવ્યા બાદ સ્મરણ કરતાંની સાથે જ મસ્યરૂપ ધારણ કરીને હાજર થયેલ દેવની પીઠ ઉપર “વૃષભ ઉપર શંકર અને પાર્વતી આરૂઢ થાય તેમ” તે બંને જલદી આરૂઢ થયા. I 208. ત્યારબાદ સમુદ્રમાર્ગો પરસ્પર કુતૂહલના જ રસે ચઢેલા તે હરિબલ અને કુસુમશ્રીને–તેમણે વિશાલપુર જવાના પ્રગટ કરેલ આશય મુજબ” તે મત્સ્ય દેવે વિશાલપુરના અરણ્યમાં લાવી મૂક્યા ! | 209 - વિશાલપુરનગરમાં વસતશ્રીનું રાજાના આક્રમણમાંથી બચી જવું. . વિશાલપુરથી લંકા જવા માટે હરિબલ, વસન્તશ્રીથી છૂટો પડીને ગયા બાદ વિશાલપુરના તે વિકારી રાજાએ વસન્તશ્રીને પિતાના મહેલમાં લાવવા માટે જે કૃત્ય કર્યું તે હવે કહું છું. તે 210 કામદેવે દાસ બનાવી દીધેલ તે રાજા, (હરિબલને એ પ્રમાણે લંકાના બહાને મરણના મુખમાં ધકેલી દેવાથી) ખુશી થયે અને હરિબલની સ્ત્રી વસન્તશ્રીને Scanned with CamScanner DE A Gunratnasuri MS. ગાદini =કાકા ----

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102