Book Title: Haribal Macchinu Adbhut Charitra Tatha Mahaprabhavik Navsmaran Mool
Author(s): Hanssagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________ અદ્ભુત દૃષ્ટાંત : 43 પારાવાર ગુણોત્કીર્તાનનું વાચાળ બની ગયું ! 293 . જેમ ભયથી કેપ ચાલ્યા જાય, લોભના ઉદયથી માન ચાલ્યું જાય, સુખથી દુઃખ ચાલ્યું જાય, કલહથી નેહ ચાલ્યા જાય. મહેસવથી શેક ચાલ્યા જાય અને હર્ષથી ખેદ ચાલ્યું જાય તેમ હરિબલનાં તે વૃત્તાંતથી વિસ્મયતાના જાગેલ રસવડે રાજાને અંતરમાં હતું તે અત્યંત તીવ્ર એ વિષયવાસનાને આગ્રહ આસ્તે આસ્તે મન્દ મન્દતર થઈ ગયે! ર૯૪–૨૯૫ સંકલ્પરૂપ નિ છે જેની એ કામદેવ પ્રગટવામાં મૂળભૂત સંકલ્પ જ છે, નહિ કે બીજું કઈ કારણ છે કામ સંબંધી સંકલ્પને બીજા વિકલ્પદ્વારા નાશ કરી નાંખવામાં આવે તે કામ કયાંથી હોય? | 296 મે કહ્યું છે કે - काम ! जानामि ते रूपं, संकल्पात् किल जायसे // न त्वां संकल्पयिष्यामि, न च त्वं मे भविष्यसि! // 297 // અર્થ-હે કામદેવ ! હું તારું સ્વરૂપ જાણું છું કેમનમાં તારી બાબતના આવતા સંકલ્પથી જ તું ઉત્પન્ન થાય છે, પરંતુ હું તને સંકલ્પમાં જ લાવીશ નહિ અને તું મને પ્રગટીશ નહિ ! 297 જેનું ચરિત્ર લક્ષ્યમાં આવતું નથી એવો તે હરિબલ, આનંદ અને પ્રેમમાં રક્ત એવી તે “આનંદ અને પ્રેમ એમ બંને પ્રકારે' બંને પ્રિયતમાની જોડે રતિ અને પ્રીતિ સાથે કામદેવ શોભે તેમ શોભવા લાગ્યો! ર૯૮ બિલના આ મહિમાને સહન નહિ કરી શક્વાને લીધે અપાર ધરનાર તે મંત્રી, રાજાને જમાડવાનું આમંત્રણ આપવા પૂર્વક હરિબલને અત્યંત પ્રેરણા કરવા લાગે. ર૯૯ ! એ અતિ બહુમાન આપીને આવ લીધેલ મનવાળા ન સહેજ મુગ્ધબુદ્ધિ એવા હરિબ બંને પ્રિયાએ ઘણે Scanned with CamScanner P2. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust