Book Title: Haribal Macchinu Adbhut Charitra Tatha Mahaprabhavik Navsmaran Mool
Author(s): Hanssagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 45
________________ અદભુત દૃષ્ટાંત પિતાના કાર્યને હાનિ થવા દેવી, એ મહાન પુરુષને સ્વભાવ છે મ 277-78 છે તેથી અમારા ઉપર કૃપા કરીને આપ પધારવાવડે વિશાલપુરને જલ્દી પાવન કરે, (મારી એ પ્રમાણે વિનંતિ સાંભળીને) બિભીષણે પણ “જે એમ છે તે વિશાલપુર જાવ, અને વિવાહના દિવસે હું મારી પોતાની મેળે જ વિશાલપુર આવીશ: આ બાબત તમારા રાજાની ખાત્રી માટે આ વસ્તુ નિશાની તરીકે આપું છું, તે તમારા રાજાને આપજે.” એ પ્રમાણે બોલતા થકા પોતાનું આ દેવતાઈ ચન્દહસ ખા મને આપ્યું ! 280 ત્યારબાદ બિભીષણે જ દેવતાઈ શક્તિથી મારી તે પ્રિયા સહિત મને પણ અહિં જલ્દી મેક !" એ પ્રમાણે કહીને બુદ્ધિમાન હરિબલે રાજાને તે દેવતાઈ ચંદ્રહાસ પણ આપ્યું ! 281 A તેવી કન્યા તથા અજ્ઞની નિશાનીથી અને હરિબલનું તે બેલવું મુક્તિયુક્ત જણવાથી તે સમગ્ર સત્યાત્યને પણ રાજાએ સત્ય તરીકે માન્યું. # 282 . ખરેખર, માણસ સત્યના આધારે કહેવાતા. અસત્યને સત્ય તરીકે જ માને. કપૂરના સમૂથી મિશ્રિત એવા રેતીના સમૂહને કપૂર તરીકે જ વ્યવહાર થાય છે. 2 283 માં માત્ર કાગડાની જેમ એક આંખવાળા તે એક ધૂર્તમંત્રીએ હરિબની તે વાત મનથી માની નહિ; વાતમાં કઈ પણ પ્રકારે છિદ્ર નહિ મળવાથી વચનથી તે તે મંત્રી પણ હરિબલની તે તે વાતનો વિરોધ કરી શકશે નહિ. 284 | રાજા, સર્પ, ચાહિયે, ચેર, વ્યંતર, વ્યાધ્ર વગેરે પશુ, શત્રુ અને શાકિની, એટલા જણ દુષ્ટ હોય તે પણ છળ મળ્યા વિના નિષ્ફળ આરંભવાળા મનાતા તેઓ પરનું વિપરીત શું કરી Is Scanned with CamScanner 12 Gunratnasuri M.S. - Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102