Book Title: Haribal Macchinu Adbhut Charitra Tatha Mahaprabhavik Navsmaran Mool
Author(s): Hanssagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 38
________________ શ્રી હરિબલ પછીનું અને સહેજ ચેનચાળા વિવરીને વસન્તશ્રીએ રાજાને આસન આપવું વગેરે ઉચિત આદર કર્યો! ર૨૪ “આપ અહિં પધાર્યા, તે મારી જેવી ઉપર પણ મહાન ઉપકાર કર્યો: ઈત્યાદિ વાણીવડે પણ રાજાને આદર કર્યો ! અહો ! ઉત્તમ જને ના બુદ્ધિ! આરપા સતીને માટે મન, વચન અને કાયામાં સંવાદ-સુમેળ હોય તે જ પ્રશંસનીય કહેલ છે, જ્યારે તે વસન્તશ્રીને તે તે વખતે એ પ્રમાણે મન, વચન અને કાયાને અત્યત વિસંવાદ-દર્ભેળ જ પ્રશંસનીય થયે! ર૨૬ કષ્ટની વાત છે કેપિતાનાં શીયલનાં પિષણને માટે સતી હોવા છતાં પણ વસન્તશ્રીએ અસતીને યંગ્ય ચેષ્ટા કરવી પડી ! શું પોતાનામાં સોરભની સમૃદ્ધિ લાવવા સારુ કેતકી અશુચિ(ખાતર)ને સંગ કરતી નથી? તારા ત્યારબાદ રાજા –હે ધન્યબાળા ! તને મારા જનાનખાનામાં લઈ જવાને હું અહિં આવ્યો છું, કારણ કે-રત્ન, સુવર્ણ સિવાય શોભતું નથી. n228 વસન્તશ્રી પણ ચતુર વાણીથી બેલી-“આપ આ સાચું કહ્યું છે. જુઓને-ઉદયરૂપ લક્ષ્મી પણ સૂર્ય પ્રકાશતે સતે ચંદ્રને સેવતી નથી?” ર૩૦ રાજા હસીને રહસ્યને ખાનગી વાતને પણ પ્રકાશતા બે રમણિ! તારા સ્વામીને કાર્યને બહાને મરણને માટે જ મેં ભયંકર સંકટમાં નાખે છે ! ર૩૫ સમુદ્રમાં પડવાથી તેને જીવિતવ્ય છે કયાં? અને જે તે પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થાય અને પાછો આવે તે હું હણી નાખવાને છું! ર૩રા હે સુંદર નારી! આ દંભને આરંભ મેં ખરેખર તારા માટે જ કર્યો છે, માટે મારે તું સત્વર સ્વીકાર કર.” ધિક્કાર છે કામધેને કે( કામવાસનાને આધીને બનતાં) જેઓ પોતાનું ગોપવવા લાયક ચરિત્ર પણ ખુલ્લું કરી નાખે છે! ર૩૩ાા કહ્યું છે કે - e << તે Scanned with CamScanner P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102