Book Title: Haribal Macchinu Adbhut Charitra Tatha Mahaprabhavik Navsmaran Mool
Author(s): Hanssagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________ શ્રી હરિબલ મચ્છીનું સ્વામિની થાય. / 182 . લલાટમાં અદશ્યપણે કે પ્રગટપણે મસ હોય તે તે સ્ત્રી લક્ષમીવાન થાય, ડાબા ગાલ ઉપર મસે હોય તે રાણું થાય અને મિષ્ટાન્ન લેવાની બુદ્ધિવાળી થાય: 183 / અથવા હૃદયને વિષે લાલ જેવું ચિહ્ન હોય તે ધન ધાન્ય વગેરેના સુખથી ભરપૂર હોય, નાસિકાના અગ્રભાગે લાલ મસ હેય તે રાજમાતા અથવા રાણી થાય. # 184 ? નૈમિત્તિકની એ પ્રમાણે વાત સાંભળીને મારે તે મેં જે મૂર્ખ પિતા રાજ્યના લેભથી મને પરણવાને ઇચ્છે છે! ઉન્માર્ગે જ જવામાં તત્પર એવા લેભાંધને ધિક્કાર છેઃ in 185 / કહ્યું છે કે-fધાં ટીધૂંધ ગઝંધા માमायकोवधा / कामंधा लोहंधा इमे कमेण विसेसंधा' // 185 // અર્થ રાત્રિ અંધ, દિવસ અંધ, જાતિ અંધ, માનાંધ, માયાધ, ક્રોધાંધ, કામાંધ અને લેભાંધ” એ આઠ જાતિના આંધળા ગણાય છે, અને તેઓ અનુક્રમે એકેક કરતાં ચઢીઆતા હોવાથી “લેભાંધ” દરેક જાતિના અંધે કરતાં વિશેષ અંધ છે. 186 માં આ રીતે લેભ સર્વવિનાશી છે. આ લેભની જ દુર્મતિને લીધે લેભથી નહિ નિવર્તતા એવા તે મારા પિતાને અત્યંત ખિન્ન થયેલા એવા ભારા માતા આદિ સમસ્ત સ્વજનવગે. મુસાફર સમશાનમાં વૃક્ષને દૂરથી જ તજી દે તેમ સત્વર તજી દીધું છે. ખેદની વાત છે કે પિતા પણ પુત્રી તરીકેને નેહ ભૂલીને અપમાગે વર્તે છે: અનુચિત કરવાની વાત તે બાજુએ રહો. પરતુ અનુચિત ચિતવવું તે પણ નેહરૂપી વન બાળી નાખવાને દાવાનળ સરખું છે. તે 187-188 છે. ચંડાલના Scanned with P AC Gunratnasumus Jun Gun Aaradhak. D e