Book Title: Haribal Macchinu Adbhut Charitra Tatha Mahaprabhavik Navsmaran Mool
Author(s): Hanssagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________ : - - 14 : શ્રી હરિબલ મચ્છીનું સ્થાને તૈયાર અને હવે મારી સમીપમાં રહેવાથી આ પુરુષ ભાવી ભાગ્યવાન તે ગણાય, અથવા તે હું જ મદભાગ્યવાળી કે જેથી આવા પુરુષને અનુસરી. / 81 / તેથી કરીને આ બાબત એમને પૂછીને પણ નિર્ણય કરું, અથવા તે જેને માલીક માન્યા તેનાથી નિર્ણય કરવાને પણ શું હોય ?" એ પ્રમાણે વસતશ્રી, સંશયની પરંપરામાં અટવાઈ રહી છે, તેવામાં આકાશમાં આ પ્રમાણે દેવવાણી થઈ કે-“ત-વંગિ! જે તું શ્રેષ્ઠતમ મહત્વને ઈચ્છતી છે તે તારા અસમાન ભાગ્યથી આવી મળેલ અને બે પ્રકારે દેવવાણીથી બંનેને મહદય પ્રાપ્ત કરનાર એવા આ (હરિ ઉપજેલ આનંદ, બળ માછી) પુરુષને પતિ તરીકે સ્વીકાર અને વનમાં જ કર. 82-83 ' એ પ્રમાણે આકાશમાં ગાંધર્વ લગ્ન. થએલ દિવ્ય વાણીએ સાધેલી છે ઇચ્છા - જેની એવી તે વસન્તશ્રી, હૃદયને વિષે આનંદિત થઈ અને પ્રિયઆલાપવડે કરીને વિનય અને પ્રેમપૂર્વક હરિબલ માછીને બોલાવવા લાગી 84 . તેમજ પહેલાં પરિતાપને લીધે લાગેલી તૃષાને દૂર કરવા સારુ હરિબળ પાસે જળ માગ્યું! ખરેખર, સ-રાગની અર્થિની એવી તે કુમારીએ તે અવસરે જણ-પાણી માગ્યું તે ઉચિત જ છે. ૮પ નવા અનુરાગને માટે કઈ પણ અમૃત કરતાંય ઈષ્ટ તેય છે.” એ હિસાબે (તે કુંવરીની યાચના પૂરવાને ) પ્રમુદિતચિત્તવાળે હરિબલ, જળ લાવવાને માટે જલદી રવાના થયે દશા નીર અને તીરે હેવાનાં સ્થાને નીશાનીઓ ઉપરથી જાણી લેવાને અભ્યાસી હબિલ, ત્રિને વિશે પણ જંગલમાં ભમતે કઈ સ્થળેથી જળ મેળવીને અતિ તૃપાને લીધે જીવનથી Scanned with oamScanner Ad Gunratnasuri MS. Jun Gun Aaradhaklee