Book Title: Haribal Macchinu Adbhut Charitra Tatha Mahaprabhavik Navsmaran Mool
Author(s): Hanssagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________ : 13 . અદ્ભુત દષ્ટાંત વગેરેની આશાનું યુદ્ધ કરું છું, તે કેમ બને! મારે કરવું શું ? અથવા મારા પર તુષ્ટમાન થએલ હરિબલના સમુદ્રને દેવ, અહિં મને સહાય કરો. દેવસાનિધ્યથી ઉત્તમ બુદ્ધિવાળે હરિબલ એ પ્રમાણે બાળાને વિચાર- એવામાં તે દેવનું સ્મરણ કરે છે, તેવામાં પલટ. કુંવરીને શુભ વિચાર આવ્યા અને વિચારવા લાગી કે-“જે ગયું તેને ખેદથી શું લાભ? વળી ગયું તેને શેચ કરનાર, પિતાની પિતે પ્રાંસા કરનાર અને સ્વાર્થને વિનાશ કરનાર મૂર્ખ છે. | 76-77-78 છે “શાળા સંઘર્ષમાં કહ્યું છે કે“વાવઝ ન છામિ દુજ મા, . गत न शोचामि कृतन मन्ये॥ द्वाभ्यां तृतीयो न भवामि राजन् ! મરમાદરા: ન મુનિ મૂવાં ? 72 છે અર્થ:-(કે રાજાએ કેઈને મૂર્ખ કહ્યો તે બાબત તે માણસ જણાવે છે તેવા લક્ષણવાળે રાજાને પૂછે છે કે-) હે રાજન! હું રસ્તે જતાં ખાતો નથી, બોલતાં હસતો નથી, ગઈ વસ્તુને શોચ કરતું નથી, કેઈના પર ઉપકાર કર્યો હશે તે તે “મેં કર્યો” એમ માનતો નથી અને બે જણ વાત કરતા હોય તેની વચ્ચે ઘુસી જઈને હું ત્રીજે થતું નથી. પછી અમારા જેવા માણસો કયા ગુણથી મૂર્ખ કહેવાય? 79" માટે (રાજકુંવરી મનમાં ધારે છે કે-) કમેં આપેલા આ પતિને જ વિશેષ પ્રકારે જાણી લઉં કે–એ કેણુ છે ?.. તેની જાતિ કઇ છે? તે પોતે કેવા પ્રકારે છે અને તેનું જીવનસ્વરૂપ શું છે? A 8 પહેલાં સંકેત કરી રાખેલ હરિબલને Scanned with CamScanner P.P.Ac. Gunratnasuri MS Jun Gun Aaradhak Taust