Book Title: Haribal Macchinu Adbhut Charitra Tatha Mahaprabhavik Navsmaran Mool
Author(s): Hanssagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 21
________________ અભુત દષ્ટાંત : 17 पात्र धर्मनिबन्धन तदितरे प्रोद्ययाख्यापन। मित्रे प्रीतिविवर्द्धक रिपुजने वैरापहारक्षमम् // भृत्ये भक्तिभरावह नरपतौ सन्मानपूजाप्रद। "T. भट्टादौ च यशस्कर वितरण न क्वाप्यहो निष्फलम् // 101 // અર્થ -પાત્રમાં દાન આપવાથી ધર્મનું કારણ બને છે, સામાન્ય જનમાં દાન આપવાથી અત્યંત પ્રકારે દયાની ખ્યાતિ ફેલાવનારું બને છે, રાજાને વિષે જોડવાથી પૂજા-સત્કારનું સ્થાન પ્રાપ્ત કરાવે છે અને ભાટ-પંડિત વગેરેમાં જોડવાથી ચશ વિસ્તારે છે! ખરેખર કઈ પણ ઠેકાણે આપવું તે નિષ્ફળ નથી! 101aaaa એ પ્રમાણે હરિબલની પ્રસિદ્ધિ સાંભળીને તે નગરના રાજાએ હરિબલને રાજસભામાં બોલાવીને તેનું બહુ સન્માન કર્યું. શુભના ઉદયે સઘળું જ અનુકૂળ બની જાય છે. i102aaaa હરિબલ પણ રાજાની એવી સુંદર સેવા બજાવવા લાગ્યો કે-જેથી પોતે રાજાનું શ્રેષ્ઠ પ્રસાદપાત્ર બની ગયે! કારણ એક જ કે-રાજસેવાને જાણનારા તે હરિબલ પાસે ખરેખર સેવારૂપ કામધેનુ હતી. 103 શાસ્ત્રકારે પણ કહે છે કે- શૂરવીર પુરુષ, વિદ્વાન્ પુરુષ અને અન્યની સેવાને જાણ પુરુષ; એ ત્રણ પુરુષે સુવર્ણનાં પુષ્પો ઉગાડનારી પૃથ્વીને મેળવે છે. ૧૦જા આદરપૂર્વક વસન્તી પર ભેજન કરાવવું તે સર્વ સન્માનમાં રાજાની ફદષ્ટિ, પહેલું સન્માન છે.” એમ વિચારીને અને હરિબલને રાજાએ એક દિવસે હરિબલને તેની સ્ત્રી હણવાન સહિત જમવા નિમંત્રણ આપીને ભક્તિદષ્ટ ઉપાય પૂર્વક જમાડ્ય. 105aa પરિણામ એ આવ્યું કે-હરિબલની સ્ત્રીનું અસમાન રૂપ Scanned with CamScanner P.P.Ac. Gunratnasuri M.S. HIGIT Aradhakanust

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102