Book Title: Haribal Macchinu Adbhut Charitra Tatha Mahaprabhavik Navsmaran Mool
Author(s): Hanssagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________ શ્રી હરિબંલ મચ્છીનું શાળી એવી આ નવપરિણીત વસન્તશ્રીનાં વચનથી લક્ષણ કરીને ઉત્તમ અને ગતિમાં ચતુર એવા “લક્ષમીના સંગમ જેવા” એક શ્રેષ્ઠ અશ્વને હરિબલે ખરીદી લીધે. I 94 | એ પ્રમાણે જે જે કાર્ય માટે જરૂર લાગી તે તે કાર્યને ગ્ય દાસ દાસીઓ પણ રાખી લીધા! છતે પૈસે કોણુ બુદ્ધિમાન | શરીરને કલેશ આપવામાં પ્રવર્તે? લ્પા હવે પૂર્વ કૃતકૃત પ્રેરેલ હોય તેમ ક્રમે કરીને બહુ દેશોનું ઉલ્લઘન કર્તા તે હરિબલ, લક્ષ્મીથી ભરપૂર એવા વિશાલપુર નામના નગરમાં આવ્યું. 96 રાજકુંવરીએ લાવેલા ધનથી ઘરને યેગ્ય સમગ્ર સામગ્રી વસાવવા ભાગ્યશાળી બનેલ હરિબલ તે નગરમાં શ્રેષ્ઠતર મકાન ભાડે લઈને તેમાં સુખપૂર્વક રહેવા લાગે! અને વિચારે છે કે–નિંદ્ય એ હું કયાં? ધન્યા એવી આ રાજકન્યા કયાં ? અને મને દરિદ્રોને આ અપાર ધન કયાં? (જે વસ્તુઓને મારે | માટે કદિ સંભવ નથી તે) આ દરેક વિશાલપુરના વસ્તુઓને વેગ મને ખરેખર પૂર્વસંચિત રાજાથી પણ શુભ કર્મથી પ્રાપ્ત થયું છે, તેથી આજે પ્રાપ્ત હીરબલનું થએલ થએલી લહમીનું ફલ શું કામ ન મેળવું? બહુમાન. 97-98aaaa એ પ્રમાણે વિચારીને હરિબલ, * ધનને અત્યંત પ્રકારે દાન આપવામાં અને સંગમાં ઉપયોગ કરવામાં પ્રવર્યો. ખરેખર, પુરુષના ભાગ્યને અસ્પૃદય થાય છે, ત્યારે તેની મતિને પણ અસ્પૃદય થાય છે. 1લ્લા પુષ્કળ દાન અને વિશાલ લેગ વગેરેના ભપકાથી નગરમાં હરિબલની “આ કોઈ રાજાને પુત્ર છે” એ પ્રમાણે ખ્યાતિ ફેલાવા પામી! અથવા તે દાનથી શું થતું નથી?' માં કહ્યું છે કે Scanned with SamScannes છે .. કાન Jun Gun Aaradhak Trust