Book Title: Haribal Macchinu Adbhut Charitra Tatha Mahaprabhavik Navsmaran Mool
Author(s): Hanssagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 19
________________ અદ્દભુત દષ્ટાંત 15 : જવા બેઠેલી વસન્તશ્રીને જીવન લાવી આપવાની જેમ પાણી લાવીને આપવાવડે સંતુષ્ટ કરી ! 87 રત્રિને વિષે પણ અજાણ્યા જંગલમાં જલદી જળ લાવવાથી વસન્તશ્રીએ-હરિ- બેલ, સાહસિકતામાં પણ અતિશયી-અધિક છે” એમ નિર્ણય 88 બાદ આ વધૂવરને પ્રસાદવિધિવડે “હવેથી તમારે સુપ્રભાત છે.” એમ દર્શાવવા સારુ હેય તેમ વિશાલ શોભાવાળી સૂર્યની પ્રભાત બનની પ્રીતિની માફક સર્વતઃ વિસ્તાર પામી અર્થાત્ રાત્રિ વ્યતીત થઈ અને પઢિયું ખીલી ઊઠયું. તેટલા હવે “મનથી જે સુંદર માન્યું તે જ જગતમાં સુંદર છે” એ હિસાબે હરિબલને રૂપવાન અને સૌભાગ્યના ભંડાર તરીકે જોતી વસન્તશ્રી, હરિબલને સ્નેહપૂર્વક કહે છે. હે સૌભાગ્યવ તેને વિષે મુખ્ય! હમણાં મારું પાણિગ્રહણ કરે, અને આપના પ્રતિ વિનયવાળી એવી મને ગ્રહણ કરે, આજ (આજની આ પળ જ ) લગ્નવેળા છે, એમ મેં પહેલાં પણ નિણીત કરી રાખેલું છે. . 90-91aa અહે નિયમધર્મને મહિમા !" એમ તિવતાં અત્યંત રોમાંચ અનુભવતા તે હરિ, (પક્ષે-કબણ) ગાન્ધર્વ વિવાહથી લમી જોડે વિવાહ કરે તેમ વસન્તશ્રીને પરણ્ય ! 92 | આ હરિબલની સાથેપ્રવૃદ્ધિ વડે લક્ષ્મીનું સરખાપણું બતાવતે હાય [ તું અને હું બંને શ્રી–લક્ષ્મીમાં સરખા છીએ, તું વસન્તશ્રીને વર્યો છે, તે જે સમયે હું ઉદયશ્રીને વર્યો છું, એમ જણાવતે હાય) તેમ સામે સૂર્ય (નારાયણ) પણ ઉદયશ્રીને ખરેખર તે જ વખતે પર! અર્થાત હરિબલ અને વસન્તશ્રી ગાંધર્વલગ્નથી જોડાયા તે જ વખતે સૂર્યને ઉદય થયો. 93 . ( ત્યાંથી બંને આગળ ચાલતાં. આવેલ) કેઈ ગામમાં બુદ્ધિ Scanned with CamScanner PP.AC. GLDC નાના Jun. Gun Aaradhak. Tove

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102