Book Title: Haribal Macchinu Adbhut Charitra Tatha Mahaprabhavik Navsmaran Mool
Author(s): Hanssagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________ - ચતુર હોય છે. ll૧૩રથી શ્રી હરિબલ મચ્છીનું રક્ષણ કરીશ. શીલરક્ષણમાં કુલ બાળાએ ચતુર હોય છે. II ૧૩જા અજ્ઞાન છું તે પણ વિનંતિ કરું છું કે આ જીવનનું રક્ષણ કરજે. અવિચારી પણ કાર્ય કરીને પિતાની જેમ મરણ તે નહિ જ કરતા. ૧૩પા કારણ કે– जीवन् भद्राण्यवाप्नोति जीवन्पुण्य करोति च। મૃત લેનારા: ચાત, ધમકુમતથા II 23 અર્થ: જીવતાં થકા કલ્યાણની પરંપરા મેળવાય છે અને જીવતે નર પુણ્ય કરી શકે છે. જ્યારે મરેલા માણસને દેહને નાશ થાય છે અને ધર્મથી અટકવાનું બને છે. કદા અથવા તે હે પ્રિયતમ ! ચતુર પુરુષને વિશેષે શું શિખામણ આપવાની હોય? તે પણ નેહઘેલી મહિલા જે તે પણ બેલે જ I૧૩છા નેહમય અને મુગ્ધ બનાવે તેવી તે ભેળી અંગનાની અમૃત ઝરતી વાણીને સતત પઈને ખુશ થએલ શાણે હરિબલ, ક્ષણવારમાં દક્ષિણ દિશામાં ચાલ્યું. 138 આ રીતે સત્ત્વને અપૂર્વ મિત્ર હરિબલ, પિતાનાં સુખેથી વિખૂટો પડતાં અને ઈદ્રિના વિષય-સમૂહને ત્યજી દેવામાં ચડતા પરિણામને જ રંગી બનતાં મુનિની જેમ શોભવા લાગે. ૧૩લા ક્રમે તે હરિબલ, જાંના સુસવાટથી પડતા સમુદ્રના વિકટ કિનારે પવનની જેમ આવ્યું ! અથવા ઉદ્યમીને કેાની માફક કાંઈ ડર છે? II૧૪ળા જેને પાર પામવો મુશ્કેલ છે અને જેની અંદર મનથી દુખે પ્રવેશ વાળા સમુદ્રને દેખીને ભવ્ય પ્રાણી શકાય તેવા એ ભીષણ સ્વરૂપવાળા સમુદ્રને દેખીને ભ સંસારને દેખી ઉદ્વેગ પામે, તેમ હરિબલ ઉદ્વેગ પામ્યા. It અને વિચારે છે કે-“પ્રિયાએ ના કહી છતાં પણ રૂડાના વાગે હું અહિં આવ્યુંહવે સમદ્રથી વિહિત 41il CS Scan Scanned with CamScanner e nratnasuri Jun Gun Aaradhak Trus