Book Title: Haribal Macchinu Adbhut Charitra Tatha Mahaprabhavik Navsmaran Mool
Author(s): Hanssagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 28
________________ શ્રી હરિબલ મછીનું એ પ્રમાણે ધિર્યથી નિરધાર કરીને અને ચિત્તવૃત્તિને નિચ = કરીને તે હદપાર ભયવાળા સમુદ્રને વિષે હરિબલ, જેવામાં નૃપાપાત કરે છે, તેવામાં પ્રથમ આપેલ વરદાનના ગે. આકર્ષાએલ સમુદ્રવ તેના પર પ્રસન્ન થશે અને સ્નેડપૂર્વક બે - હે ભદ્ર! હું શું કાર્ય કરું ?" /૧૫૧-૧૫રા “જીવ. દયાના નિયમનું કેવું અતુલ ફળ છે ! કે-ભૂસાઈ ગએલ વિધિની જેમ મને વિસ્મૃત થએલ પણ આ દેવ સંકટ વખતે અલ્પ પણ વિલંબ વિના પિતાની મેળે જ પ્રગટ થયે! 153' એ પ્રમાણે તિવતાં ખુશ થએલ તે શિષ્ટ : બુદ્ધિવાળા હરિબલે દેવને સ્પષ્ટ કહ્યું કે-“મને લંકામાં લઈ જા, * અને આ કાર્યના નિર્વાહમાં (આ કાર્ય પાર ઉતરશે કે નહિં! એવી) થઈ રહેલ શંકાને દૂર કરી” ૧૫જા (જેનું કૃષ્ણ ' દમન કર્યું કહેવાય છે તે) કાલિયનાગ જેમ કૃષ્ણને લઈ જાય તેમ હવે તે દેવ, મહાન મત્સ્યનું રૂપ ધારણ કરીને હરિબલને પોતાની પીઠ પરના વિશાલ પ્રદેશ પર સ્થાપીને જલમાર્ગે લંકાની દિશામાં લઈ ચાલે ! પપા હળવા પવનની * જેમ અપાર સમુદ્રને નીકની માફક ઉલંઘીને તે મચે હરિબલને મહાન યાનપાત્ર લાવે તેમ લંકાના ઉપવનમાં લાવી મૂક્યો ! ૧પ૬ ત્યારબાદ વિદ્યાધરનાં “સર્વઋતુનાં પુષ્પ અને ફળવાળા તેમજ વિદ્યાના વિધિથી સિદ્ધ થએલ વિવિધવૃક્ષના સમૂહવાળાં” તે જેવા એગ્ય ઉદ્યાનને ક્ષણવાર જોઈને આનંદિત થએલ હરિબલે, આકાશની માફક અંદર અને બહાર સ્વર્ણલામીથી ભરપૂર અને ખેચરેથી વાસિત એવી બાલઈન્દુની જેવી નિષ્કલંક લંકાને વિષે પ્રવેશ કર્યો! 15158 લંકાની પરમ શોભારૂપ અમૃતનું ચક્ષુવડે તૂષિતની જેમ Scanned with CamScanner P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust -

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102