Book Title: Haribal Macchinu Adbhut Charitra Tatha Mahaprabhavik Navsmaran Mool
Author(s): Hanssagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________ અભુત દૃષ્ટાંત ભયવાળી લંકામાં હું કેવી રીતે જઈશ? ll૧૪રા લંકા પહેાંચવાનું જાણવાવાળા જેને ત્યાં પહોંચવામાં વહાણ વગેરે કઈ ઉપાય હેવાનું કહેતા નથી, અને હું પ્રતિજ્ઞા કરેલ કાર્ય કર્યા વિના પાછે પણ કેમ જઉં? in૧૪વા પહેલાં હું ધીવર હવા છતાં પણ ભાગ્યને આટલી મહાન ભૂમિ પામે, આટલી ઊંચી હદે આવ્યું. હવે તે ભાગ્યથી જ ભવિષ્યમાં જે સ્થિતિમાં મૂકાવાને હવે તે આ સ્થિતિમાં મૂકાયે છું ! હવે મારું શું થશે ? I/144aa ખરેખર મેં એક જીવની દયાનાં ફલને ચેડા ઘનની જેમ જલદી ભેગવી નાખ્યું, તેથી દરિદ્રની જેમ મને આ અતિ દુઃખીપણું યુક્ત છે ૧૪પા આ રીતે હરિબલ જે તેજસ્વી પણ તે દક્ષિણ દિશામાં તેજહીન બની ગયું અને તે આશ્ચર્ય પણ નથી; કારણ કે તેજના સ્વામી સૂર્યનું તેજ પણ તે દિશામાં (દક્ષિણયનનો સૂર્ય થાય ત્યારે) ઘટી જાય છે. 146 અથવા રાજાને તે સેવક તે દિશામાં નિસ્તેજ બની જાય તેમાં આશ્ચર્ય નથી: કારણ કે–તે દિશામાં પેસતાં તે સૂર્યનું તેજ પણ ઘટી જાય છે. II૧૪છા હરિબલ જડ બુદ્ધિ નહિ હોવા છતાં જડાશય સમુદ્ર)ને સંગમ પામીને જ હોય તેમ તે વખતે જડમતિ બની ગયું ! અન્યથા જે કાર્ય કરવાનું જ છે, તેમાં વિલંબ કેમ? in148 ચિત્તમાં અત્યંત વૈર્ય ધારણ કરીને હરિબલ, વળી ચિંતવવા લાગે-“મેદની વાત છે કે મને જે અનુચિત છે, કાયરતાને કાયરની હરિબલને સમુદ્રમાં જેમ હું ફેગટ શું કામ વહન કરું છું? પૃપાપાત અને મહાન પુરુષે માટે “સ્વીકારેલ કાર્ય કરવું દેવસહાયથી અથવા મરવું એ એક જ માર્ગ છે. માટે લંકાગમન. જે બનવું હોય તે બને સાહસના અવલંબનથી જલદી જ સમુદ્રમાં પ્રવેશ કરું li૧૪-૧૫મા” Scanned with CamScanner PA.cc.unca nasuS Subsumerદાતાજા પાસ