Book Title: Haribal Macchinu Adbhut Charitra Tatha Mahaprabhavik Navsmaran Mool
Author(s): Hanssagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________ અદ્ભુત દૃષ્ટાંત : 21. अलसायतेण वि सजणेण, जे अक्खरा समुल्लविआ // ते पत्थरटकुक्कुरिय व्य, न हु अन्नहा हुंति // 127 // અર્થ:- સજજન પુરુષ, પ્રમાદ અવસ્થામાં પણ જે અક્ષર બેવેલ હોય તે પત્થરમાં ટાંકણુથી કેરેલની માફક અન્યથા થતા જ નથી ll૧૨છા વળી સ્વીકૃતના પાલનમાં પુરુષને જે થવું હોય તે થાવ, જોઈએ તે મસ્તક છેદાઈ જાવ કે લક્ષ્મી સર્વથા ચાલી જાવ. I12aa વળી અપવાદ છે તે તે સ્વીકારેલ કાર્યમાં આગળ જતાં જે કોઈ પણ અનર્થ જણાતો હોય ત્યારે વિચારવા ગ્ય છે અને તે વખતે પણ તે અનર્થ, તેવા ભાવિ અનર્થના ત્યાગમાં જ નિશ્ચય કરવા ગ્ય છે 12aa તેથી કરીને ભવિષ્યમાં જે થવું હોય તે થાવ, એમ ધારીને તે કાર્યને માટે અવશ્ય જઈશ. અથવા તો ન્યાય માર્ગે ચાલનારાઓને વિષમ માર્ગ પણ “સમ” જ છે; ઊલટું પણ સીધુ જ છે ૧૩ળા મને કઈ પણ મારી ચિંતા નથી, પરંતુ મારા ગયા બાદ સિંહ જેમ હરિણીને ઉંચકી જાય તેમ રાજા તારું હરણ ન કરે?' એ પ્રકારે તારી અત્યંત ચિંતા છે 131aaaa એ પ્રમાણે સ્વામિનું ઉત્તમતાપૂર્ણ, નિર્દોષ અને સુંદર બેલવું સાંભળીને ખુશ થએલી અને સ્વામીને વિરહ થતું હોવાના કણથી પીડિત વસતશ્રીએ સર્વ થએલી એવી તે વસન્તશ્રી, ગદાદુ કંઠે ચિંતાથી સ્વામિને બોલી “હે સ્વામી! જે રમ જ છે તે નિશ્ચિત કરવાનું આપને તે માર્ગે માંગલિક છે, પરંતુ થતાં પતિની લંકા છે કલ્યાણકારી અને યશસ્વી ! આપ ભણી વિદાય અને કૃપા કરી સત્વર પધારજે, અને મારી સમુદ્રકિનારે ચિંતાડે આપના શરીરને અશરીર ગણી ચિંતા. બાળશે નહિહુ શીયલનું સુંદર રીતે Scanned with CamScanner PPP. Ac Gunratnasuri MS. lun Gun Aaradhak Trust