Book Title: Haribal Macchinu Adbhut Charitra Tatha Mahaprabhavik Navsmaran Mool
Author(s): Hanssagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 24
________________ 20 : શ્રી હરિબલ મચ્છીનું હિણવાને માટે આ અનર્થ આદર્યો છે. ૧૧૮-૧૧જા જો દુષ્ટ બુદ્ધિવાળા એવા રાગાધ રાજાએ આ યથેચ્છ આદેશ કર્યો તે હે સ્વામી! તમે તે વખતે એ આદેશને સાહસથી શા માટે સ્વીકાર્યો? ૧૧વા વિચાર્યા વિના કાર્ય કરનારાઓને નક્કી અનર્થ આગળ ઊભે છે. જુઓ, ઉતાવળને લીધે છે પતંગીયે અગ્નિમાં ભમસાત્ થતું નથી ? 12aa કહ્યું છે કે— सहसा विदधीत न क्रियामविवेकः परमापदां पदम् // | घृणते हि विमृश्यकारिण,गुणलुब्धाः स्वयमेव सम्पदः।।१२२/ અર્થ -અવિવેકપણે સહસાત્કારે ક્રિયા ન કરવી. કારણ કે તેમાં પરમ આપદાનું ભાજન બનવું પડે છે વિચારી કાર્ય કરનારને ગુણલબ્ધ એવી સંપત્તિએ, પિતાની મેળે જ આવી મળે છે. ૧૨રા હે દાક્ષિણ્યતાના ભંડાર ! આ દાક્ષિણ્યતા કેવી ? તેમાં લાજ બેવા જેવું શું હતું? કારણ કે બીજાના સ્વાર્થને વિનાશ કરવામાં મલિન પ્રકૃતિના માણસને તે પરમ આનંદ હોય છે. 123aaaa હજુય કોઈપણ ઉપાયે કંઈ વિચારીને કઈક બહાનું કાઢી રાજાને ફેરવી નાખે. રાજા પાસે કરેલ સ્વીકારમાંથી ફરી જાવ; કારણ કે–પિતાના સ્વાર્થને પિતે નાશ કરનાર તે અતિ મૂર્ખ ગણાય છે. 124 વસંતશ્રી એ પ્રમાણે કહેવું સાંભળીને સત્ત્વશાલી હરિબલ બોલ્યા- હે ભેળી ! આ શું બોલે છે? સજજનેની કઈ રીતની જેમ પ્રાણાને પણું સજજનેએ સ્વીકારેલું અન્યથા થાય? 125aa સ્વીકારેલ કાર્યને પીડિત હૃદયવાળ કાયર પુરુષ જ જલદી પણ મૂકી દેરાહુથી પીડિતદશામાં પણ મૃગચિને નહિ છોડનાર ચંદ્રમાની જેમ સાહસિક પુરુષ સ્વીકારેલ કાર્યને કદિ પણ ત્યજતે નથી 'I126aaaa કહ્યું છે કે Scanned with . Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102