Book Title: Haribal Macchinu Adbhut Charitra Tatha Mahaprabhavik Navsmaran Mool
Author(s): Hanssagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________ શ્રી હરિબલ મચ્છીનું જોઈને રાજા તેમાં લુબ્ધ બને એટલું જ નહિ, પરંતુ તે સ્ત્રીને મેળવવા સારું) હરિબલને સત્વર હણી નાખવાને પણ વિચાર કરવા લાગે ! કામીજનેનાં ચિત્તને ધિક્કાર છે! If16 રાજાના આ ખરાબ ઉદ્દેશને મંત્રી સમજી ગયે હવા તો પણ તેણે રાજાને તે અશુભ આશયથી અટકાવ્યું તે નહિ પરંતુ હરિબલને વધ કરવાની બુદ્ધિ આપીને તેમાં ઉત્તેજિત કર્યો! 107 ધિક્કાર છે કે–સ્વામીને પ્રસાદ જ મેળવવાની તુચ્છ આશાથી દુરાશયી મંત્રીઓ, તુચ્છ આશને પણ પિષ છે. ખરેખર, તેઓ આ લેક અને પરલેકને વિષે તેન ફળ તરીકે ભવિષ્યમાં પ્રાપ્ત થનારી અનર્થની પરંપરાને પણું. વિચારતા નથી! 108 કહ્યું છે કે સર્વત્ર ગુરુમા પાન, पुमांस: प्रियवादिनः॥ अप्रियस्य च पथ्यस्य, वक्ता श्रेोताच. દુર્ટ: ID અર્થ:- સજન ! મીઠું બોલનારા પુરુષે સર્વત્ર મળી આવવા સુલભ છે, પરંતુ હિતકારી એવું અપ્રિય-કરું. બોલનાર અને તેને સાંભળનાર એક પુરુષ પણ મળવો મુશ્કેલ છે. 109o. હવે તે મંત્રીની બુદ્ધિએ રાજા. રાજસભામ બેઠા થકે આ પ્રમાણે છે કે મારા પુત્રને વિવાહ મહોત્સવ સર્વ મહોત્સવે કરતાં અતિ ઉત્કર્ષથી કરવાને ઈચ્છું છું, તેથી તે મહત્સવ પ્રસંગે દુશ્મન માટે ભયંકર એવા બિભીષણને આમંત્રણ આપવું છે માટે આ સભામાં એવે સત્તાધિક પુરુષ કેશુ છે? કે જે લંકાએ જઈ બિભીષણને અહિં સપરિવાર આવવાનું આમંત્રણ આપી આવે ?" in110-111. રાજાને તે અઘટિત આંદેશ સાંભળીને સર્વ સભાજનો નીચું જોઈ રહો સતે કપટથી રાજા, હરિબલનાં મુખ સામે જેવા લાગે તેવામાં દંભને ભંડાર એવે તે મંત્રી બે-“હે દેવ! આ ined with CamScanner IP.P. A Gunratnasuris t Jun Gun Aaradhak Trust