Book Title: Haribal Macchinu Adbhut Charitra Tatha Mahaprabhavik Navsmaran Mool Author(s): Hanssagar Publisher: Motichand Dipchand Shah View full book textPage 9
________________ અદભુત દષ્ટાંત છૂટે થએલ તે મત્સ્ય, મનુષ્યની વાચાવડે હરિબલને કહેવા લાગે- સાહસિક ! તારા સાહસથી હું પ્રસન્ન થયે છું; તને ઈષ્ટ હોય તે વરદાન માગી લે.” પારપા (એ પ્રમાણે મનુષ્યની વાચાથી મત્સ્યને બોલતે સાંભળીને) અતિ વિસ્મયપૂર્ણ હૃદયવાળે બુદ્ધિમાન હરિબલ પણ માસ્યને કહેવા લાગે - હે મસ્ય! તું મત્સ્ય છે અને મને શું આપી શકીશ? મત્સ્ય પણ કહ્યું-“મને તું મત્સ્ય જાણીશ નહિ, અને (મેં વરદાન માગવા આપેલ વચનની) અવજ્ઞા કરીશ નહિ. કારણ કે-હું સમુદ્રને દેવ છું તે આ પ્રકારે જીવદયાને નિયમ સ્વીકાર્યો ત્યારે હું નજીકમાં હોવાથી મેં તારી (જાળમાં પહેલા આવેલ સભ્યને ન માર) તે પ્રકારની નિયમની કેટને જાણીને (તે કેટીમાં તું કેટલે ટકે છે? એ જેવા) પરીક્ષા કરી છે. ૨૬-૨ના गृहणन्ति नैव नियम, केचिद् गृह्णन्ति निर्वहन्ति न च // ત્તિ નિશ્ચિત જ, તે વિવંaષા પુરા ર૮ અર્થ: કેટલાક નિયમ જ લેતા નથી અને કેટલાક લે છે તે નિયમને નિર્વાહ કરતા નથી. નિયમ લે અને પાળે તેવા તે પાંચ-છ પુરુષો જ હોય છે. પર૮ તું માછીમાર હેવા છતાં પણ તારી (નિયમને વિષે) દાતા છે, તે જોઈને હું પ્રસન્ન થયે છું; માટે કહે હું તને શું આપું? મસ્યરૂપ ધારી તે સમુદ્રના દેવે એ પ્રમાણે કો સતે હરિબલ હર્ષપૂર્વક બેલ્ય-હું જ્યારે આપત્તિમાં આવી પડું ત્યારે તું મારું રક્ષણ કરજે.' પરલા દેવ પણ હરિબલની તે માગણુને સ્વીકાર કરીને તત્કાળ અદશ્ય થયે. આખા દિવસમાં મત્સ્યને લાભ નહિં થયેલ હોવાથી (મસ્ય વિના ઘેર જઈશ તે સ્ત્રી Scanned with CamScanner P. An Ginranas MS lun Gun Aaradhak TrustPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 102