Book Title: Haribal Macchinu Adbhut Charitra Tatha Mahaprabhavik Navsmaran Mool
Author(s): Hanssagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 13
________________ અદ્ભુત દૃષ્ટાંત થએલ હરિબલ માછીએ (‘હા’ હું છું એમ સૂચવતે) હુંકાર કર્યો ! આનંદને હેતુ નહિ હોવા છતાં પણ તે હુંકારથી વસંતશ્રી અંતરમાં અત્યંત આનંદ પામી! ૫૧-પરા અને બોલી-હે ચતુર ચિત્તવાળા હરિબલ! ઉતાવળી ગતિએ આગળ ચાલો, કે જેથી કરીને દેશાન્તર જવાથી આપણા મને ફળે 53 “નકકી પ્રેમમાં આસક્ત એવી આ બાળા, અહિં મળવાને સંકેત કરી રાખેલ કેઈ મારા નામના બીજા માનવીને બોલાવે છે. તેથી તે સ્થાને હું જ શા માટે ન જઉં? આ સંગ લાગ્યથી જ ઉપસ્થિત થયેલ છે” એ પ્રમાણે હૃદયમાં ચિંતવને માછી હરિબલ, દેવકુલમાંથી સત્વર નીકળીને અને ત્યારબાદ તેની આગળ થઈને ચાલવા લાગ્યું ! પ૪-પપા પાપીજનેની પરંપરારૂપ (મચ્છ પકડવાની) સાર્થ =જાળને તેણે કુકર્મને છોડવાની સાથે ત્યાં જ ફેંકી , દીધી! ખરેખર, રાજ્યની આશા વર્તતી હોય ત્યાં ભિક્ષાનું કપાલ (માગી ખાવાની ખેપરી) કોણ હાથમાં લે?,પ૬ આગળ ચાલતાં તેને તેવા પ્રકારને જોઈને તે કુંવરી શંકામાં પડી અને બોલી–હે કુસાર ! નગ્નની જેવા અને વાહન વિનાના કેમ છો? શું તમારું ધન, કેઈએ પણ હરી લીધું? (ધન તે કાંઈ હરાયું નથી પણ) “આજે તારા વડે મારું દુષ્કર્મ જ હરાયું છે!” એમ મનમાં બોલતે તે ઉત્તમ બુદ્ધિવાળે હરિબલ, બહારથી જવાબમાં કુંવરીને ઘણું વિલંબે માત્ર હુંકાર જ આપવા લાગ્યા ! 57-58 નકકી સઘળું જ ગુમાવ્યું હોવાને લીધે પ્રેરિત હેવાથી આ બેલ નથી” એમ વિચારીને વસતશ્રીએ “વરની જેમ તમે આ (હું લાવી છું તે) શ્રેષ્ઠ વેષને ધારણ કરે I Scanned with CamScanner PIPPANEGINTanasir MESE Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102