Book Title: Haribal Macchinu Adbhut Charitra Tatha Mahaprabhavik Navsmaran Mool
Author(s): Hanssagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________ શ્રી હરિઅલ મછીનું खोजातौ दाम्भिकता, भोलुकता भूयसी वणिग्जातौ // પ: ક્ષત્રિયજ્ઞાતિ, જ્ઞાતિજ્ઞાતી પુનમઃ બ II અર્થ -સ્ત્રી જાતિને વિષે દાંભિકતા હોય છે. વણિક જાતિમાં પુષ્કળ ડરપોક્તા હોય છે, ક્ષત્રિય જાતિમાં રોષ હોય છે અને બ્રાહ્મણ જાતિમાં લેભ હોય છે. પાપા બહુ આશંકારૂપ વ્યાધિથી વ્યાકુળ એ માણસ ખરેખર, આવાં કાર્યમાં આ લેક સંબંધીનું અને પરલેક સંબંધીનું પણ સ્વહિત કરવાને સમર્થ થતું નથી. 46 અથવા તેવા પ્રકારનું ભાગ્ય તે વણિકનું કયાંથી જાગતું હોય કે-જેણે તે વસંતશ્રી જેવી રાજકુમારીને પામે? કારણ કે પૃથ્વીને ભર્તા બને તે તેવી કન્યાને ભર્તા બને. (‘ના’ શબ્દ કરતાં નાર શબ્દ એકમાત્રા અધિક છે એ હિસાબે) તે વસંતશ્રી તે એકમાત્રાએ અધિક એવી સ્વજાતિ નાર (જાતિ) સાહસથી માતા સાથે બેટી રીતે કલેશ કરીને ઈચ્છા મુજબ જુદા મહેલમાં રહેવા લાગી. ક્રમે સંકેતદિવસે ત્યાંથી ચાલાકીપૂર્વક જાત્યવંત રત્ન વગેરે પુષ્કળ ધન અને વસ્ત્રો લઈ શ્રેષ્ઠ અશ્વ પર બેસી આપેલ સમયે (હરિબલ માછી રહ્યો છે તે) દેવકુલના દ્વારે સાક્ષાત્ નગરદેવીની માફક આવી. 48 કલા (રાજમહેલથી દેવકુલે) નિર્વિધ સત્વર આવવાથી આનંદમાં આવી જવાને લીધે અત્યંત વૈર્યવાન બનેલી તે વસંતશ્રી બોલી–“ભાગ્યશાળીએને વિષે મુખ્ય એવા હે હરિબલ! [રિ-પ્રશ્નાર્થે. ! આપ અહિં છે? 50 અચ્છતા દેવીની માફક અશ્વનું વાહન અને દિવ્ય અલંકારને ધારણ કરવાવાળી તે વસંતશ્રીને જઈને તેમજ કાનને અમૃત સરખું તેનું તે પ્રકારનું વચન સાંભળીને દેવકુલમાં રહ્યા થકા વિરમય પામવાપૂર્વક પ્રમુ*િ Scanned with CamScanner = :.. મોરામાં P જ Jun Gun Aaradhak Trust