Book Title: Haribal Macchinu Adbhut Charitra Tatha Mahaprabhavik Navsmaran Mool
Author(s): Hanssagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 7
________________ : 3 અદભુત દષ્ટાંત બેલવું યુક્ત નથી. જે કુલના માર્ગે ચાલવામાં ધર્મ હોય તે અધર્મ શબ્દ, નામથી જ નાશ પામી જાય. 12aaaa વળી (કુલાચાર જ ધર્મ તરીકે મનાતે હોય તે ) સ્વકુલાચારને જ ધર્મ કહેવાની નીતિવાળા પુત્રએ પિતાના પિતાનું “દરિદ્રતા– દાસપણું–અન્યાય-દુ:ખીપણું વગેરે ચરિત્ર તજી દેવા યોગ્ય નહિ રહે અર્થાત્ પિતાનાં દરિદ્રતા–દાસપણું-અન્યાય-દુ:ખીપણું વગેરેને પુત્રએ કુલને ધર્મ માનીને નીભાવવાં જરૂરી ઠરે 13 તેથી કુલાચાર એ ધર્મ નથી, પરંતુ પ્રાણીઓનું રક્ષણ કરવું તે વગેરે ધર્મ છે. તેમાં પણ પ્રાણિરક્ષા તે અર્થિત બધું જ આપવામાં રક્ષાભૂમિસ્વરૂપ છે. જે 14 . !=હર્ષની બીના છે કે-સિંહણની માફક અનેક સ્વરૂપવાળી એવી તે જીવદયા એલી જ હોય તે પણ દુઃખે કરીને અંત પમાય તેવાં પાપજન્ય દુઃખે રૂપ હાથીની હારમાળાને હંમેશને માટે સત્વર નાશ કરી નાખે છે! 15aa માટે જો તું દુ:ખથી ખરેખર કંટાળે છે અને સુખને અભિલાષી પણ જે હૃદયથી છે, તે શ્રેષ્ઠ ગુણથી પુષ્ટ એવા હે ધીવર ! તું જીવદયાને વિષે યત્ન કર૧૬ાા (મુનિરાજને તે ધર્મોપદેશ સાંભળીને) બોધ પામેલ હરિબલ બે–ખરેખર દયા જ સાચે ધર્મ છે, પરંતુ રંકને ઘેર ચક્રવત્તીનાં ભજનની માફક માછીમારનાં કુલમાં જીવદયા કયાંથી હોય ?-કેમ પાળી શકાય?” ૧છા ત્રાષિ મહાત્માએ કહ્યું- તું (કુલના કારણે) જીવદયાનું અધિક પાલન કરવા સમર્થ ન છે, તે આટલું કર કેજળમાં પહેલા આવેલ મત્સ્યને તારે જીવતે છે દેવો. 18 એટલે પણ નિયમ જે બરાબર પાળવામાં આવે તે સભાવનારૂપ જળથી સિંચાએલ તે નિયમ વડના અંકુરાની જેમ Scanned with CamScanner P.P.Ar Gunratnasuri MS lun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 102