Book Title: Haribal Macchinu Adbhut Charitra Tatha Mahaprabhavik Navsmaran Mool
Author(s): Hanssagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 5
________________ # રાહa(પાર્શ્વનાથાય નમ: II કે શ્રી શ્રાદ્ધપ્રતિકમણુસૂત્ર-યાને–વંદિતુસ્ત્રાન્તર્ગત શ્રી હરિબલ મચ્છીનું અદ્ભુત દષ્ટાંત 4 અ...નુ...વા.... કઃ ૐ શાસનક ટેકેદ્ધારક પૂ મુનિરાજશ્રી હંસસાગરજી મહારાજ #અલ્પ પણ જીવદયા, ક૯૫લતાની જેમ આ ભવમાં -% પણ હરિબલમચ્છીને પ્રાપ્ત થયેલાં સુખની માફક, મનમાં કપેલ ઘણું સુખને ચેડાં કાળમાં આપે છે પ૧ અથવા સહેલે પણ નિયમ કર સારો છે કે જે નિયમનું આપત્તિકાળે પણ આરાધન કરનાર હરિબલમચ્છીની માફક આ ભવને વિષે પણ અતુલ ફલ પામે છે! ારા કાંચનગિરિ (મેરુગરિ) ની જેમ શ્રેષ્ઠ સુવર્ણરિદ્ધિની ગણનાવાળું, તાત્વિક આનંદ કરનારને આલ્હાદકારી અને “સુમન:શ્રી–પંડિતેનું આશ્રયસ્થાન, એવું કાંચનપુર નામે નગર શેભે છે. આવા તે નગરમાં શત્રુરાજાઓની સેનાને ત્રાસ પમાડનાર વસન્તસેન નામે રાજા હતા. તે રાજાને રૂપવડે હિમાલયની સ્ત્રી જેવી વસન્તસેના નામે રાણી હતી. જા કેટલેક વખત સંતાનવિહુણ રહેલ તે રાજા રાણુને જતે દહાડે યુવાનજનને ઉન્માદ કરાવવામાં મૂર્તિમાન વસન્તઝડતુના જેવી શોભાને ધારણ કરનારી અને ઘણુ ગુણનું પાત્ર એવી વસન્તશ્રી નામે પુત્રી પ્રાપ્ત થયેલ. પા કવિ માટે જેમ તેને અનુરૂપ ઉપમાન મેળવી શકાતું નથી તેમ આ વસંતસેન રાજા, અપ્સરાના રૂપને જીતવા સમર્થ અને પ્રિયા બનવાની ઈચ્છાવાળી એવી P.PAC GunratnasUTIMIS Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 102