Book Title: Haribal Macchinu Adbhut Charitra Tatha Mahaprabhavik Navsmaran Mool Author(s): Hanssagar Publisher: Motichand Dipchand Shah View full book textPage 6
________________ ઉદાસ નામે જાય તો અનારિ - શ્રી હબિલ મછીનું તે પુત્રી વસન્તશ્રીને અનુરૂપ વર કેઈપણ સ્થળેથી મેળવી શકયે નહિ ! દા બીજી બાજુ એમ બન્યું કે તે નગરમાં દરરોજ માછલીઓને પકડવાની જાળ નાખવામાં નિષ્ણાત અને પ્રકૃતિએ ભદ્ર એ કેઈ હરિમલ નામને માછીમાર રહે હતે. તે હરિબલને અનાર્યશિરોમણિ અને પ્રચંડ એવી પ્રચંડા નામે ભાર્યા હતી. એ કારણે તેનાથી હંમેશ બીતે અને ઉદાસ રહેતે હરિબલ, સ્વપ્ન પણ સુખ પામતો નહિ 8 કહ્યું છે કેकुग्रामवासः कुनरेन्द्रसेवा, कुमोजन क्रोधमुखी च भार्या | कन्याबहुत्वं च दरिद्रता च, षड् जीवलोके नरका भवन्ति // 9 // અર્થ:-(સુદેવ-સુગુરુ–સુધર્મ અને સુજ્ઞ ધાર્મિકજનેને જ્યાં વાસ ન હોય તે) કુગ્રામમાં રહેવું, દુષ્ટ રાજવીની સેવા કરવી, નબળા આહારે જીવવું, ક્રોધમુખી સ્ત્રી હેવી, ઘણી પુત્રીઓ હેવી, તેમ જ દરિદ્રતા હોવી, એ છ બાબતે આ લેકમાં નારકાવાસ છે. જે માછી હરિબલે એક વખતે નદી કિનારે એક મુનિને જોઈને નમસ્કાર કર્યો. હરિબલને મુનિ મુનિએ તેને “કાંઈ ધર્મ જાણે છે ને મેળાપ અને એમ કહી પિતાની તરફ આકર્ષ્યા અને દયાધર્મની તેને ધર્મ કહ્યો. 10 આ (સાંભળી) પ્રાપ્તિ. હરિબલે કહ્યું-પિતાના કુલને આચાર એ ધર્મ છે અથવા તેના કરતાં મોટે બીજે ધર્મ કે? તેવા સ્વકલમાં ઉતરી આવેલ (આ માં પકડવાના) ધર્મને દરરાજને માટે હું એકાગ્રચિત્તે આ છું. 11 (હરિબલની તે વાત સાંભળીને) મુનિરાજે 5 આવું બેલડું મૂઢબુદ્ધિવાળાને ઘટે છે, સમજી જનેને Scanned with CamScanner Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust -Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 102