Book Title: Gahuli Sangraha Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સદ્દગુરૂ ૬ (૧૨) કેઈક રાણાને વળી કેઈક રાજીયા, મેલી ચાલ્યા રાજ્ય રૂધિ ભંડારજો: રાણીઓ રોતી રહી તેની બાપ, શયા ચાકર કરી કરી પોકાર. મંદિર મેવ બાગ અને બહુ માળી, મરતાં સાથે કેઈ ન આવે છવજે; મુંઝાયા શું માયાના દુઃખ પાસમાં. ત્યાગ કરંતાં પામે શાશ્વત શિવજે. આજ કાલ કરતાં તે દહાડા વહી ગયા, આળસ ત્યાગી પામર પ્રાણી ચેતજો; સદ્દગુરૂ સંગે રંગે રહીએ પ્રેમથી, બુદ્ધિસાગર શિવરમણી સકેતજે. સદ્દગુરૂ ૭ સદગુરૂ ૮ ગહુલી. ૧૩ मुनिस्वरूप विषे. પાવા તે ગઢથી ઉતર્યા મહાકાલી. એ રાગ. પંચ મહાવ્રત ધાર સદ્ગુરૂ દીઠા રે, મુજ સફલ થયા અવતાર લાગ્યા મીઠા: કંચન કામિની કારમી દૂર ત્યાગીરે, શિવરમણની સંગીત પ્રીતિ લાગીરે. પંચ. ૧ ફેધ માન સંકલેસ કરતા દૂરે, કમષ્ટક દળને ધ્યાનથી ચકચૂરેરે, સત્ય ધર્મ વીતરાગને મન ભાવે રે, શત્રુ મિત્રે સમભાવ, મનમાં લાવેરે. પંચ, ૨ કર્મ ક્રિયાને ત્યાગ, નિશદિન કરતા, વાયુ પેઠે વિહાર, કરી વિચરતારે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114