Book Title: Gahuli Sangraha Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૪ )
ગહુલી. ૪૭ मुनिनो उपदेश.
( રાગ ઉપરનેા, )
મુનિવરના ઉપદેશે મનડુ' વાળીએ, કહેણી જેવી રહેણી રાખેા ભવ્ય જો; વ્રત ઉચ્ચરીએ મુનિની પાસે પ્રેમથી, માનવ ભવતું સાચું એ કત્તબ્ય જો. શ્રવણુ કરીને સાર ગ્રહેા સિદ્ધાન્તને, સતા નથી સુધરે. નરને નાર જો; નિન્દા વિકથા પરપ`ચાતા વારીએ, સત્ય ધર્મના કરીએ નિત્ય વિચાર જો. ખાર ભાવના ભાવ્યાથી છે ઉન્નતિ. કવણા ખરે અતિ ખાસ જો; ઉજ્વલ આતમ થાશે વૈરાગ્યે કરી, પરપુદ્ગલની છેડા સઘળી આશ જો. ધર્મ ધ્યાનના પાયા ચાર વિચારીએ, આત્મરમણતા શુદ્ધ ચરણતા ધાર જો; પરમ મહેાદય શાશ્વત લીલા સ`પજે, આત્મ ધર્મના ઉપયેગે આધાર જો. વિષય કષાયા મન્દિરા સરખા જાણીને, વૈરાગ્યે મન વાણીશું નિર્ધાર જો; જ્ઞાનક્રિયામાં ઉદ્યમ નિશદીન રાખશુ, ભેદ્ય દૃષ્ટિથી ત્યાગીશુ મમકાર જો. નય સાપેક્ષે જિનવર ધર્મ આરાધના, કરશે તે પામે સુખ નરને નાર જો; લાખ ચોરાશી પરિભ્રમણ દૂ ટળે, મહામહના નાસે સ વિકાર જો.
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિવર. ૧
મુનિવર. ૨
મુનિવર. ૩
મુનિવર. ૪
મુનિવર. પ
મુનિવર. È

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114