Book Title: Gahuli Sangraha Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 75
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( 6) ) Acharya Shri Kailassagarsuri Gyanmandir ગહુલી. ૬૩ पन्नर तिथीओ. ( રઘુપતિ રામ હૃદયમાં રહેજોરે, એ રાગ, ) સખી પડવા દિને પ્રભુ પૂજોરે, શુદ્ધ ગુરૂગમ જ્ઞાનથી ખુઝારે; આઠ કની સાથે ઝુંઝા, સખી સુણા ધર્મોની વાત સારીરે. ખીજના દિને કામને બાળારે, જેહ કરતે વિષયના ચાળારે; સખી. ૨ ખૂબ કામના વેગને ખાળે. ત્રીજના દિન તરી ભવ દરીએરે, જે જન્મ મરણુથી ભરીએરે; સખી. આત્મજ્ઞાની સહેજ સુખ વરીએ. ચાથે ચાર કષાયને વારારે, વેગે વારા મનના વિકારારે; આવે તેથી ભવ દુઃખ આર. સખી પાંચમે પાપને પરહરએરે, પાંચ જ્ઞાન હૃદયમાં ધરીએરે; પ્રભુ મહાવીર ગુણ અનુસરીએ. છઠે ષટકાય રક્ષણ કરીએરે, ભાવ ભકિત હૃદયમાંહિ ભરીએરે; સમતા સામાયક વરીએ. સાતમે શુદ્ધ શ્રદ્ધા રાખારે, સત્ય પ્રિય વિચારીને ભાખારે; કુડ કપટ ને કાઢી નાખેા. આઠમે આઠ મદને નિવારારે, કરે અષ્ટ કરમ સહારારે; કરા આતમના ઉદ્ધારા સખી. સખી. સખી. નવમે નાકષાયને તજીએરે, ભલા ભાવથી ભગવ’ત ભજીએરે; શીળની ગુપ્તિ નવ સજીએ. દશમે દુવિધ ધરા ધરે, શિવ નગરીનાં પામે શરે; નાસે સઘળાં અનાદિનાં કર્મ, એકાદશીએ અંગ અગિયાર, સુણીએ સમકિત સુખ સારરે; For Private And Personal Use Only ૩ ૪ સખી. ૬ ૫ તેથી થાશે સફળ અવતાર. ખારસે ખાર વ્રતને ધરીએરે, શુદ્ધ ગુરૂ મુખથી ઉચ્ચરીએરે; રાગ દ્વેષને હેતે હરીએ. . સખી. હું સખી. ૧૦ સખી. ૧૧ સખી. ૧૨

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114