Book Title: Gahuli Sangraha Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 89
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૪) ગુરૂ સારણ વારણ દાતારે, જીનરાજ સદા મન થાતારે, ગુરૂ સંયમ ધરમે છે રાતા રે... ... ... ગ. ૩ ગુરૂ પંચ મહાવ્રત પાળેરે, ગુરૂ આતમ તત્વ સંભાલેરે; ગુરૂ જીનશાસન અજુઆલે છે... ... ... ગ. ૪ જેણે જ્ઞાનની દષ્ટિ નીહાળીરે, ગુરૂ દેશના દે લટકાળી રે, ગુરૂ પ્રતાપે કેડ દીવાલીરે .. ... ... ગ. ૫ ગુરૂ મધુર વચને વરસેરે, ભવ્ય જીવ તણા મન હરસેરે; ગુરૂ ગુણ સુણવા મન તરસેરે.. . . ગ. ૬ કરે ગલી ગ૭પતિ આગેરે, વધારે ગુરૂ મહાભાગેરે ગાઓ મંગલ મધુરે રાગેરે ... ... .. ગ. ૭ ગુરૂ ધન્ય આણંદી બાઈ જાયારે, સાહેબ રાજકુલમાં સવાયારે; શ્રી વિજયલક્ષમી સૂરિરાયારે... ... ... ગ. ૮ ગુરૂ પ્રેમ પદારથ પાયારે, જેણે ધર્મના પંથ બતાયા એમ દીપવિજય ગુણ ગાયારે... ગહુલી ૭પ. સખિ રે મે મૈતક દીઠું, સાધુ સરેવર ઝીંલતા રે; સખી. નાકે રૂપ નિહાલતા રે, સખી. લેચનથી રસ જાણતા રે. સખી મુનિવર નારીશું રમે રે. ૧ સખી. નારી હીંચોળે કંતને રે, સખી, કંત ઘણા એક નારી રે; સખી. સદા ચિવન નારી તે રહે રે, સખી. વેશ્યા વિહુધા કેવલી રે. ૨ સખી. આંખ વિના દેખે ઘણું રે, સખી. રથ બેઠા મુનિવર ચલે રે, સખી. હાથ જળ હાથી ડુબી ગયેરે, સી. કુતરીએ કેશરી હરે. સખી. તરશો પાણી ન પીયે રે, સખી. મારગ વિહણે મારગ ચલે રે, સખી. નારી નપુંશક ભોગવે રે, સખી. અંબાડી પર ઉપરે રે. ૪ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114