Book Title: Gahuli Sangraha Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૪) જીરે કામિની વયણ રે મીઠડાં, જીરે વાંદ્યા છે ગુરૂ ગણધાર રે, જીરે ગુરૂમુખથી સુણી દેશના, જીરે આનંદ અંગ અપાર રે. જીરે મુકતા ને યણે વધાવતી, જીરે ગર્લ્ડલી ચિત્ત રસાલ રે; જીરે નિજભાવ સુકૃત સંભારતી, જીરે જેહના છે ભાવ વિશાલ રે. જીરે દીપવિજય કવિરાજ, આ જીરે પૃથ્વીનંદન બલિહાર રે, જીરે ગોતમ ગણધર પૂજ્યાજી, જી રે વીરશાસન શણગાર રે.
ગહેલી. ૮૪
जंगमतीथ मुनि. વિશે સુણ ગાવાલણ, ગોરસડાવાલી રે ઉભી રહેને–એ દેશી. ) સુણ સાહેલી, જંગમ તીરથ જેવા ઉભી રહેને, મુનિ મુખ જોતાં, મન ઉલસે તન વિકસે આપણ બેને, એ આંકણી છે. થાવર તીરથ દુર્ગતિ વારે, પણ ઘર મેલી જઇયે જ્યારે, વિધિગે ધ્યાન ધરે ત્યારે, સંસાર સમુદ્રથકી તારે. સુણ૦ ૧
For Private And Personal Use Only

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114