Book Title: Gahuli Sangraha Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 106
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૦૧ ) હરીયાળી. Acharya Shri Kailassagarsuri Gyanmandir વરસે કાંખલ ભીંજે પાણી—કાંબલી કહેતાં ઇંદ્રિય વસે. પાણી કહેતાં જીવ કરમે ભારે થાય છે, એટલે ઇંદ્રિય રૂપ કાંખલ વરસતાં જીવરૂપ પ્રાણી કમજલથી ભીંજાય છે. માછલીએ મગ લીધેા તાણી-માàા તે લાભ ને ખગલા તે જીવ તેને સ'સારમાં તાણી લીધે છે. ઉડેરે આંબા કાયલ મેારી—ઉડી કહેતા સાવધાન થા ! આંમા કહેતાં જીવ, કાયલ કહેતાં તૃષ્ણા, મેારી કહેતાં વિસ્તારી. કલીય સીંચતાં ફુલીઅમીજોરી ?—કલી કહેતાં માયારૂપી કલી સીંચતાં લાભ ખેદરૂપ ખીજોરૂ વૃક્ષ ફૂલ્યા તે વાયેા. ઢાંકણીએ કુંભારજ ઘડીયેા—ઢાંકણી કહેતાં માયા કહીએ તે માયાએ કુંભાર તે જીવ ઘડયેા સંસારમાં ભમાડયા. લગડા ઉપર ગર્દભ ચઢીએ-લગા કહેતાં રાગદ્વેષ અભિમાન તે ઉપર ગ ભરૂપ જીવ ચઢયા. નીશા ધેાવે ઓઢણુ રાવે—નિશા કહેતાં કાયા ધેાવરાઇ એટલે જરા આવી, તેમ આઢણુ તે જીવ રાવે એટલે ખેદ પામે છે, સકરશે બેઠા કાતુક જોવે ॥ ૨ ॥——સકરા કહેતાં સઘળું કુટુંબ, એન્ડ્રુ એન્ડ્રુ વિનેદ જુએ છે પણ સાહ્ય કરી શકે નહીં તે જાણવું. આગ બળે અ'ગીઠી તાપે—ક્રોધરૂપ તે અગ્નિ ખળે અને શરીર તાપે કહેતાં ઉત્તાપ પામે છે. અશુ તે વિશ્વાનલ બેઠા ટાઢે ક પે—વિશ્વાનળ તે કામાગ્નિ તેણે કરી જીવ વિષય વિષયવલ્લી ધ્રુજે. ટાઢને વિષય તૃષ્ણારૂપ જાણવી. ખીલા દુઝે ને ભેંસ વિલેએ—ખીલે તે જીવ પુણ્યે કરીને દુઃ તેણે ભેંસ તે કાયા વિલાએ કહેતાં સુખ ભાગવે છે. મીની એડી માંખણુ તાપે ા ૩ ગા—મીની તે માયા ને માંખણુ તે જીવ તેને તાવે તે સંસાર સમુદ્રમાં રાલાવે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114