Book Title: Gahuli Sangraha Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 111
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬) સ. સીમલ હસ મેં દેખીરે--સમતિ વિના આત્મારૂપી જે હંસને કાળજ કહીએ અથવા કૃષ્ણ પરિણામે ચેતનરૂપ જે હંસ તે કાળેજ દીસે છે. સ. કાટ વધે કંચનગિરિ–અઢી દ્વિીપમાં એક હજાર કંચન ગિરિ છે તેવા નિર્મળ આત્માના અસંખ્ય પ્રદેશ છે, તેને કર્મરૂપ કાટ વળે છે માટે સંસારી કહેવાશે. સ. અંજનગિરિ ઉજવલ થયા–અંજનગિરિ શિખરરૂપ માથાના શ્યામ કેશ તે પણ ઉજવલ થયા, જરાએ કંપવા લાગ્યું. મરણને લગતે થયે. સ. તેઓ પ્રભુ ન સંભારીઆરે ૭ –-તોપણ સ્ત્રી, પુત્ર, ઘર, - ધન, લીલાને વાંછે છે, પ્રભુ સ્મરણ કર્યું નહિં, ધર્મની સામગ્રી પામ્યા છતાં મનુષ્ય ભવ એળે ગુમાવ્યું. સ, વયર સ્વામી પાલણે સુતારે--વયર કુમાર બાળપણે ભાવચારિત્રી યાથકા પારણે સુતા છે. સ. શ્રાવિકા ગાવે હાલર-શ્રાવકા સાધ્વી પાસે ભણતી થકી કુંવ રને હીંચળતી થકી એ કુલરૂપ હાલરડાં ગાય છે. સ. થઈ મેટા અર્થ તે કહેજોરે--વળી કહે છે કે વજકુમાર તમે મેટા થજો, ચરિત્ર લેજે ને હરીયાળીને અર્થ કહેજે. સ. શ્રી શુભ વીરને વાલડાંરે ૬ --એમ કવિ પંડિત શુભવિજય ગણિ શિષ્ય વીરવિજય ગણિને એ અર્થ વલ્લભ વચન છે. ઇતિ કુલડાં હરિયાળી સંપૂર્ણ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114