SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૪) જીરે કામિની વયણ રે મીઠડાં, જીરે વાંદ્યા છે ગુરૂ ગણધાર રે, જીરે ગુરૂમુખથી સુણી દેશના, જીરે આનંદ અંગ અપાર રે. જીરે મુકતા ને યણે વધાવતી, જીરે ગર્લ્ડલી ચિત્ત રસાલ રે; જીરે નિજભાવ સુકૃત સંભારતી, જીરે જેહના છે ભાવ વિશાલ રે. જીરે દીપવિજય કવિરાજ, આ જીરે પૃથ્વીનંદન બલિહાર રે, જીરે ગોતમ ગણધર પૂજ્યાજી, જી રે વીરશાસન શણગાર રે. ગહેલી. ૮૪ जंगमतीथ मुनि. વિશે સુણ ગાવાલણ, ગોરસડાવાલી રે ઉભી રહેને–એ દેશી. ) સુણ સાહેલી, જંગમ તીરથ જેવા ઉભી રહેને, મુનિ મુખ જોતાં, મન ઉલસે તન વિકસે આપણ બેને, એ આંકણી છે. થાવર તીરથ દુર્ગતિ વારે, પણ ઘર મેલી જઇયે જ્યારે, વિધિગે ધ્યાન ધરે ત્યારે, સંસાર સમુદ્રથકી તારે. સુણ૦ ૧ For Private And Personal Use Only
SR No.008564
Book TitleGahuli Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1928
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy