________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૯૩ )
ગહુલી ૮૩
गणधर वंदन.
( વાડીના ભમરા દ્રાક્ષ મિઠી રે ચાંપાનેરની—એ દેશી. )
જીરે કામની કહે સુણા કથજી,
જીરે ફલિયા મનારથ આજ રે;
નણુદીના વીરા ગણધર આવ્યા છે ચાલે વાંદવા,
જીરે ભવાદિધ પાર ઉતારવા,
જીરે તારણુ તરણ અહાજરે,
જીરે ગુણશૈલ્ય ચૈત્ય સમાસોં, જીરે વીરતણા છે પટોધાર રે; જીરે પાંચસે મુનિ પરિવાર છે, જીર તીરથના અવતાર રે.
જીરે ક’ચન કામિની પરિહર્યા, જીરે પ્રગટયા છે ગુણુ વીતરાગર; જીરે પરિસહની ફાજને જીતવા, જીરે કર ધરી ઉપશમ ખડ્રગ રે.
જીરે પ્રવચન માતાને પાલતા, જીરે સમિતિ ગુપ્તિ ધરનાર રે; જીરે મેગિરિ સમ મોટકા, અરે પંચમહાવ્રત ભાર રે,.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીરે સુરપતિ નરપતિ જેહુને, જીરૂ દાય કર જોડી હાર રે; જીરે અમૃતસમી ગુરૂની દેશના, જીરૂ પાપ પડલ હાયે દૂર રે.
For Private And Personal Use Only
ન. ૧
ત.
ન.
ન.
ન.
.
ૐ
ન
.