Book Title: Gahuli Sangraha Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 92
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીર. ૩ વીર. જ ( ૮૭). અને હવે ગણધર પૂજ્ય અગ્યાર છે રે, તેહમાં ગોતમ સ્વામી વજીર; ત્રણસે, ચઉદપૂર્વી દીપતા રે, શ્રત કેવલી જગવડ વીર. અને હરે સાતશે કેવલી જગત પ્રભાકરૂ રે, તેને પામ્યા છે ભવ પીર; પાંચશે વિપુલમતિ પરિવાર છે રે, સહુ પરિકર છે પ્રભુવીર. અને હાંરે આણંદ શ્રાવક સમતિ ઉચ્ચરે રે, વળી દ્વાદશ વ્રત જયકાર; એક લાખ ઓગણસાઠ હજારમાં રે, મુખ્ય શ્રાવક દઢ વ્રત ધાર. અને હરે સખી વયણે ઉજમાલી બાલિકારે, આવી વંદે પ્રભુજીના પાય; મહામંગલ પ્રભુજીના આગલે રે, પૂરે ચઉ મંગલ સુખદાય. અને હાંરે સાતમું અંગ ઉપાસક સૂત્રમાં રે, પ્રભુ દીપવિજય કવિરાજ; આણંદ સરિખા દશ શ્રાવક કહ્યા રે, લેહશે એક ભવં શિવપુર રાજ. વીર. ૫ વીર ૬ વીર. ૭ Ta For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114