Book Title: Gahuli Sangraha Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૩)
ગહુલી ૬૬. श्री महावीर स्वामीना पांच वधावा. प्रारंभ.
(૧) હું તે મેહી રે નંદલાલ, મોરલી તાને રે. એ રાગ, વંદી જગજનની બ્રહ્માણી, દાતા અવિચલ વાણી રે; કલ્યાણક પ્રભુના ગુણ ખાણી, સુણશું ઉલટ આણી. એહને સેવે રે, પ્રભુ શાસનને સુલતાન એહને સેને, જસ ઇંદ્ર કરે બહુ માન, એહને સેને. એ ભદધિ તરણ સુયાન, એહને સેને. કીધું ત્રીજે ભવવર થાનક, અરિહ ગેત્ર નિકાગ્યું રે તેહ અનુસરવા વરવા કેવલ, કરવા તીરથ જાચું. એહને. ૩ કલયાણક પહેલે જગ વલભ, ત્રણજ્ઞાની મહારાય રે; દશમા સ્વર્ગે વિમાનથી પ્રભુજી, ભેગવી સુરનું આય.એ. ૪ જંબુદ્વીપે ભરતક્ષેત્રમાં, ક્ષત્રીકુળ સુખકાર રે, શ્રી સિદ્ધારથ ત્રિશલા ઉદરે, લેવે પ્રભુ અવતાર, એહને. ૫ ચાદ સુપન દેખે તબ ત્રિશલા, ગજ વૃષભાદિ ઉદાર રે; હરખી જાગી ચિતે મનમાં, માને ધન્ય અવતાર. એહને. ૬. બહુ ઉછરંગે જઈ પીયુ સંગે, સઘળી વાત સુણાવે રે સુભગે લાભ પુત્રને હશે, પિયુના વચન વધાવે. એહને ૭ સ્વમા ફળ પુછી પાઠકને, ગર્ભ વહે નૃપરાણી રે; દીપ કહે એમ પ્રથમ વધા, ગાવે સુર ઈંદ્રાણી, એહને. ૮
શ્રાવણ વરસે રે સજની, એ રાગ, બીજે વધાવે રે સુજની, ચેતર સુદ તેરશની રજની; જમ્યા જીનવર જગ ઉપકારી, હું જાઉં તેહની બલીહારી. બી. ૧
10
For Private And Personal Use Only

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114